માણસના શરીરમાં 70% પાણી હોય
માણસના
શરીરમાં 70% પાણી હોય છે,
તો જોવા જઈએ તો લોકો જાડા
નથી પુરથી ભરપુર છે !!
😂😂😂😂😂😂
manasana
sharirama 70% pani hoy chhe,
to jova jaie to loko jada
nathi purathi bharapur chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સંસ્કારની ખાલી વાતો હોય છે,
સંસ્કારની
ખાલી વાતો હોય છે,
સાચી હકીકત તો બસ
વ્યક્તિનાસંપર્કમાં આવવાથી
જ ખબર પડે છે !!
sanskarani
khali vato hoy chhe,
sachi hakikat to bas
vyaktinasamparkama avavathi
j khabar pade chhe !!
Gujarati Suvichar
4 years ago
મારા આંસુઓનો અહેસાસ એને કેમ
મારા આંસુઓનો
અહેસાસ એને કેમ હોય સાહેબ,
મેં હંમેશા એને મારી ખુશી
જ દેખાડી છે !!
mara ansuono
ahesas ene kem hoy saheb,
me hammesha ene mari khushi
j dekhadi chhe !!
Sad Shayari Gujarati
4 years ago
રાધા કૃષ્ણનો પ્રેમ તો જુઓ
રાધા કૃષ્ણનો
પ્રેમ તો જુઓ સાહેબ,
એક પણ ના થયા અને
અલગ પણ ના રહ્યા !!
radha krushnano
prem to juo saheb,
ek pan na thaya ane
alag pan na rahya !!
Love Shayari Gujarati
4 years ago
ના હું કવિ છું કે
ના હું કવિ છું કે
ના કોઈ મારી કવિતા છે,
હું છું કૃષ્ણ અને તું જ
મારી રાધિકા છે !!
na hu kavi chhu ke
na koi mari kavita chhe,
hu chhu kr̥shn ane tu j
mari radhika chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સાંભળ્યું હતું કે જે થાય
સાંભળ્યું હતું કે
જે થાય એ સારા માટે જ થાય છે,
પણ એ સારું કોઈ દિવસ મારી સાથે
કેમ નહીં થતું હોય ?
😭😭😭😭😭😭
sambhalyu hatu ke
je thay e sara mate j thay chhe,
pan e saru koi divas mari sathe
kem nahi thatu hoy?
😭😭😭😭😭😭
Sad Shayari Gujarati
4 years ago
બધાને નથી મળતી વફા પ્રેમમાં,
બધાને નથી
મળતી વફા પ્રેમમાં,
કોઈક સુવે છે રાતભર તો
કોઈ રડે છે રાતભર !!
badhane nathi
malati vafapremama,
koik suve chhe ratabhar to
koi rade chhe ratabhar !!
Miss You Shayari Gujarati
4 years ago
એક છાંટો ગેર-સમજણનો, આખો લાગણીનો
એક છાંટો
ગેર-સમજણનો,
આખો લાગણીનો બગીચો
બાળી નાખે છે !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
ek chanto
ger-samajanano,
akho laganino bagicho
bali nakhe chhe !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Life Quotes Gujarati
4 years ago
શું નામ આપું તારા સબંધનું
શું નામ આપું
તારા સબંધનું જયારે કઈ
નથી હોતું ત્યારે તું હોય છે,
જયારે બધું હોય છે ત્યારે
તારી જ કમી હોય છે !!
shu nam aapu
tara sabandhanu jayare kai
nathi hotu tyare tu hoy chhe,
jayare badhu hoy chhe tyare
tari j kami hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
તારી પાસે Time નથી, ને
તારી
પાસે Time નથી,
ને તારા વગર હું
Fine નથી !!
tari
pase time nathi,
ne tara vagar hu
fine nathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
