શું નામ આપું તારા સબંધનું
શું નામ આપું
તારા સબંધનું જયારે કઈ
નથી હોતું ત્યારે તું હોય છે,
જયારે બધું હોય છે ત્યારે
તારી જ કમી હોય છે !!
shu nam aapu
tara sabandhanu jayare kai
nathi hotu tyare tu hoy chhe,
jayare badhu hoy chhe tyare
tari j kami hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago