Shala Rojmel
જયારે તું ઓનલાઈન ના હોય,

જયારે તું
ઓનલાઈન ના હોય,
મોબાઈલ સાવ સુનો
સુનો લાગે છે !!

jayare tu
online na hoy,
mobile sav suno
suno lage chhe !!

હું અને મારી Bestie, જોડી

હું અને
મારી Bestie,
જોડી અમારી સૌથી
Tasty !!

hu ane
mari bestie,
jodi amari sauthi
tasty !!

જિંદગીમાં અમુક પરિસ્થિતિઓ સલાહ નહીં,

જિંદગીમાં અમુક
પરિસ્થિતિઓ સલાહ નહીં,
સાથ માંગે છે સાહેબ !!

jindagima amuk
paristhitio salah nahi,
sath mange chhe saheb !!

Life Quotes Gujarati

4 years ago

બધી વાતોનું ખોટું ના લગાડો,

બધી વાતોનું
ખોટું ના લગાડો,
કેમ કે કોઈને એનાથી કશો
ફરક નથી પડતો !!

badhi vatonu
khotu na lagado,
kem ke koine enathi kasho
farak nathi padato !!

Life Quotes Gujarati

4 years ago

એ ઓનલાઈન છે ત્યાં સુધી

એ ઓનલાઈન છે
ત્યાં સુધી તમારા દિલની વાત કરી લેજો,
એ ઓફલાઈન થતા વિચાર બદલી
નાખશે સાહેબ !!

e onalain chhe
tya sudhi tamara dilani vat kari lejo,
e ofalain thata vichar badali
nakhashe saheb !!

સમય મળે તો ખાલી એટલું

સમય મળે
તો ખાલી એટલું કહી જજે,
એવી કઈ ખુશી હતી જે હું તને
આપી ના શક્યો !!

samay male
to khali etalu kahi jaje,
evi kai khushi hati je hu tane
api na shakyo !!

આખી જિંદગીની દરેક પરીક્ષાઓ પછી,

આખી જિંદગીની
દરેક પરીક્ષાઓ પછી,
એ છેલ્લે બીજા કોઈકના
નીકળ્યા !!

akhi jindagini
darek parikshao pachi,
e chhelle bija koikana
nikalya !!

તારી જિંદગીમાં મારી કેટલી #Value

તારી જિંદગીમાં
મારી કેટલી #Value છે,
બસ એ જાણવા માટે હું તને
મેસેજ નથી કરતો !!

tari jindagima
mari ketali#value chhe,
bas e janava mate hu tane
mesej nathi karato !!

ક્યારેક પ્રેમમાં તરસતા વ્યક્તિને જોઈ

ક્યારેક પ્રેમમાં
તરસતા વ્યક્તિને જોઈ લેજો,
તમને તમારા પ્રેમની કિંમત સારી
રીતે સમજાઈ જશે !!

kyarek premama
tarasata vyaktine joi lejo,
tamane tamara premani kimmat sari
rite samajai jashe !!

Love Shayari Gujarati

4 years ago

અમુલ્ય સંબંધો સાથે ધન દોલતની

અમુલ્ય સંબંધો
સાથે ધન દોલતની
તુલના કદાપી ના કરવી સાહેબ,
કેમ કે પૈસા બે દિવસ કામ આવે છે
જયારે સંબંધો આખી જિંદગી
કામ આવે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

amulya sambandho
sathe dhan dolatni
tulna kadapi na karvi saheb,
kem ke paisa be divas kaam aave chhe
jyare sambandho aakhi jindgi
kaam aave chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.