જીવનમાં જેમને સંતાન સુખ પ્રાપ્ત
જીવનમાં જેમને સંતાન
સુખ પ્રાપ્ત થયું એ ભાગ્યશાળી છે,
પણ જેમને સંતાનથી સુખ પ્રાપ્ત
થયું એ સૌભાગ્યશાળી છે !!
jivanama jemane santan
sukh prapt thayu e bhagyashali chhe,
pan jemane santanathi sukh prapt
thayu e saubhagyashali chhe !!
Life Quotes Gujarati
4 years ago
જીવનની સાચી મજા તો અભણ
જીવનની સાચી
મજા તો અભણ જ લે છે,
ભણેલા એમ વિચારીને રહી
જાય છે કે લોકો શું કહેશે.
jivanani sachi
maja to abhan j le chhe,
bhanela em vicharine rahi
jay chhe ke loko shun kaheshe.
Life Quotes Gujarati
4 years ago
કોઈની પાસે રહેવું હોય, તો
કોઈની
પાસે રહેવું હોય,
તો એનાથી થોડું દુર
રહેવું જોઈએ !!
koini
pase rahevu hoy,
to enathi thodu dur
rahevu joie !!
Sambandh Status Gujarati
4 years ago
સિંગલ રહેવાનો શોખ નથી, પણ
સિંગલ
રહેવાનો શોખ નથી,
પણ કોઈ મને સહન કરી શકે
એવું મળવું તો જોઈએ ને !!
singal
rahevano shokh nathi,
pan koi mane sahan kari shake
evu malavu to joie ne !!
Gujarati Jokes
4 years ago
સંબંધમાં માફી તો કદાચ દરેક
સંબંધમાં માફી તો
કદાચ દરેક વખતે મળી જશે,
પણ એમના પ્રેમમાં ઘટાડો
થતો જશે એ નક્કી છે !!
sambandhama maphi to
kadach darek vakhate mali jashe,
pan emana premama ghatado
thato jashe e nakki chhe !!
Sambandh Status Gujarati
4 years ago
એ ભગવાન સાંભળી લે મારી
એ ભગવાન
સાંભળી લે મારી દુઆ,
મારે કોઈ નથી જોઈતું
મારી જાન સિવાય !!
e bhagavan
sambhali le mari dua,
mare koi nathi joitu
mari jan sivay !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે વિશ્વાસ જ નથી આવતો
હવે વિશ્વાસ જ
નથી આવતો કોઈ પર,
બધા તારા જેવા દગાબાજ
લાગે છે મને !!
have vishvas j
nathi avato koi par,
badha tara jeva dagabaj
lage chhe mane !!
Bewafa Shayari Gujarati
4 years ago
આતુરતાથી રાહ જોઈ રહ્યો છું
આતુરતાથી
રાહ જોઈ રહ્યો છું એ દિવસની,
જે દિવસે તું હંમેશા માટે
મારી થઇ જઈશ !!
aturatathi
rah joi rahyo chhu e divasani,
je divase tu hammesha mate
mari thai jaish !!
Romantic Shayari Gujarati
4 years ago
એક હદ સુધી રોયા પછી,
એક હદ
સુધી રોયા પછી,
આંખમાંથી આંસુ આવવાના
બંધ થઇ જાય છે !!
ek had
sudhi roya pachi,
ankhamanthi ansu avavana
bandh thai jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
કારણ બતાવ્યા વગર જતા રહ્યા
કારણ બતાવ્યા
વગર જતા રહ્યા છો ને,
હવે કારણ હોય તો પણ
પાછા ના આવતા !!
karan batavya
vagar jata rahya chho ne,
have karan hoy to pan
pacha na avata !!
Breakup Shayari Gujarati
4 years ago
