જીવનમાં જેમને સંતાન સુખ પ્રાપ્ત
જીવનમાં જેમને સંતાન
સુખ પ્રાપ્ત થયું એ ભાગ્યશાળી છે,
પણ જેમને સંતાનથી સુખ પ્રાપ્ત
થયું એ સૌભાગ્યશાળી છે !!
jivanama jemane santan
sukh prapt thayu e bhagyashali chhe,
pan jemane santanathi sukh prapt
thayu e saubhagyashali chhe !!
Life Quotes Gujarati
2 years ago