બાઈક ચલાવવાની સાચી મજા ત્યારે
બાઈક ચલાવવાની
સાચી મજા ત્યારે આવશે,
જયારે પાછલી સીટ પર તારી
કમી પૂરી થશે !!
baik chalavavani
sachi maja tyare avashe,
jayare pachali sit par tari
kami puri thashe !!
Romantic Shayari Gujarati
4 years ago
કડવા ચોથનું વ્રત આવી ગયું
કડવા ચોથનું
વ્રત આવી ગયું છે,
આજે છોકરીઓવ્રત
કરીને કોઈ બીજાના પતિની
ઉંમર લાંબી કરશે !!
😂😂😂😂😂😂
kadava chothanu
vrat avi gayu chhe,
aje chhokariovrat
karine koi bijana patini
ummar lambi karashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દુનિયાનું સૌથી મુશ્કેલ કામ, પોતાની
દુનિયાનું
સૌથી મુશ્કેલ કામ,
પોતાની જાતને
ખુશ રાખવી !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
duniyanu
sauthi muskel kam,
potani jatane
khush rakhavi !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
દેશમાં કોરોના ફેલાઈ રહ્યો છે,
દેશમાં
કોરોના ફેલાઈ રહ્યો છે,
એના કરતા વધારે ડર
આ રેપિસ્ટ ફેલાઈ રહ્યા છે
એનો છે સાહેબ !!
desham
korona felai rahyo chhe,
ena karaat vadhare dar
aa repist felai rahya chhe
eno chhe saheb !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,
પ્રેમ વગર
વિશ્વાસ કરી શકાય,
પરંતુ વિશ્વાસ વગર પ્રેમ
ના કરી શકાય !!
prem vagar
vishvas kari shakay,
parantu vishvas vagar prem
n kari shakay !!
Love Shayari Gujarati
4 years ago
તું મને ચોકલેટ કરતા પણ
તું મને ચોકલેટ
કરતા પણ વધારે વહાલો છે,
હવે તું જ વિચારી લે કેટલો
પ્રેમ હશે તારાથી !!
tu mane chokalet
karata pan vadhare vahalo chhe,
have tu j vichari le ketalo
prem hashe tarathi !!
Romantic Shayari Gujarati
4 years ago
સાચો સંબંધ બીજું કંઈ નથી
સાચો સંબંધ
બીજું કંઈ નથી માંગતો,
એક સમય અને ઈજ્જત સિવાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sacho sambandh
biju kai nathi mangato,
ek samay ane ijjat sivay !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
આ દિલને જે ગમી ગયા,
આ દિલને
જે ગમી ગયા,
એ લોકો જ લાગણી
સાથે રમી ગયા !!
aa dilane
je gami gaya,
e loko j lagani
sathe rami gaya !!
Broken Heart Shayari Gujarati
4 years ago
4 મહિના પછી કહો છો
4 મહિના
પછી કહો છો કે
N-95 માસ્ક પણ
સુરક્ષિત નથી,
તો હવે શું મોઢા પર લેમીનેશન
કરી લઈએ ?
😂😂😂😂😂😂
4mahina
pachi kaho cho k
N-95 mask pan
surxit nathi,
to have shu modha par lemineshan
kari laiae?
Gujarati Jokes
4 years ago
હાથમાં ટચવાળો ફોન રાખવાથી સ્ટેટસ
હાથમાં ટચવાળો
ફોન રાખવાથી સ્ટેટસ નથી બનતું,
બધા સાથે ટચમાં રહેવાથી
સ્ટેટસ બને છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
hathama tachavalo
phon rakhavathi stetas nathi banatu,
badha sathe tachama rahevathi
stetas bane chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
