ગાંડી હું તારા માટે એટલો
ગાંડી હું તારા
માટે એટલો ગાંડો છું,
કે કોઈ ગાંડો પણ એટલો
ગાંડો નહીં હોય !!
gandi hu tara
mate etalo gando chhu,
ke koi gando pan etalo
gando nahi hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
ગમે એટલી તૈયાર થઇ લે,
ગમે એટલી
તૈયાર થઇ લે,
લાગવાની તો તું
કાર્ટુન જ !!
😂😂😂😂😂
game etali
taiyar thai le,
lagavani to tu
kartun j !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ખુબ જ સુંદર હતા કોઈકની
ખુબ જ સુંદર હતા
કોઈકની નજરોમાં ક્યારેક અમે,
પણ નજરોની પસંદ બદલાતા
વાર ક્યાં લાગે છે !!
khub j sundar hata
koikani najaroma kyarek ame,
pan najaroni pasand badalata
var kya lage chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એક વાત મને હંમેશા સતાવે
એક વાત
મને હંમેશા સતાવે છે,
તમે પાછા આવશો
કે નહીં !!
ek vat
mane hammesha satave chhe,
tame pacha avasho
ke nahi !!
Breakup Shayari Gujarati
4 years ago
લાગે છે મારા મિત્રોની રગોમાં,
લાગે છે
મારા મિત્રોની રગોમાં,
લોહી નહીં પણ ગાળો
જ ભરેલી છે !!
lage chhe
mara mitroni ragoma,
lohi nahi pan galo
j bhareli chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
ક્યારેય નહીં કીધેલું આજે કહેવું
ક્યારેય નહીં
કીધેલું આજે કહેવું છે,
મારે તો બસ તારા
દિલમાં રહેવું છે !!
kyarey nahi
kidhelu aje kahevu chhe,
mare to bas tara
dilama rahevu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સવાર સવારમાં સુતેલા માણસની, મસ્તી
સવાર સવારમાં
સુતેલા માણસની,
મસ્તી કરવાની મજા જ
કંઇક અલગ હોય છે !!
😂😂😂😂😂
savar savarama
sutela manasani,
masti karavani maj j
kaik alag hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જોઇને મને તારી આંખો શરમાઈને
જોઇને મને તારી
આંખો શરમાઈને નમતી હતી,
કેમ કહું તને એ ક્ષણ મને
કેટલી ગમતી હતી !!
joine mane tari
ankho sharamaine namati hati,
kem kahu tane e kshan mane
ketali gamati hati !!
Romantic Shayari Gujarati
4 years ago
કોણ કહે છે સમય જલ્દી
કોણ કહે છે
સમય જલ્દી વીતી જાય છે,
કોઈનો ઇંતજાર કરી જુઓ
પછી ખબર પડે !!
kon kahe chhe
samay jaldi viti jay chhe,
koino intajar kari juo
pachi khabar pade !!
Breakup Shayari Gujarati
4 years ago
ભૂલ તો મારી જ હતી,
ભૂલ તો
મારી જ હતી,
એ પપ્પી માંગતી હતી
અને હું કુતરાનું બચ્ચું
શોધતો હતો !!
😜😜😜😜😜
bhul to
mari j hati,
e pappi mangati hati
ane hu kutaranu bacchhu
shodhato hato !!
😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
