સાથે જીવવાની ક્યાં વાત કરે
સાથે જીવવાની
ક્યાં વાત કરે છે તું,
તું કહે તો સાથે મરવા
પણ તૈયાર છું !!
sathe jivavani
ky vat kare chhe tu,
tu kahe to sathe marava
pan taiyar chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
જે સંબંધ દિલથી હોય એ
જે સંબંધ દિલથી
હોય એ જ આગળ વધે છે,
બાકી આ આંખોની પસંદ
તો રોજ બદલાય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
je sambandh dilathi
hoy e j agal vadhe chhe,
baki ankhoni pasand
to roj badalay chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
દોસ્ત તો ઘણા છે, પણ
દોસ્ત તો ઘણા છે,
પણ તારા જેવો કોઈ નહીં !!
dost to ghana chhe,
pan tara jevo koi nahi !!
Dosti Shayari Gujarati
4 years ago
દરેક નારાજ છોકરી પાછળ એક
દરેક નારાજ છોકરી
પાછળ એક છોકરો હોય છે,
જેને એ જ ખબર નથી હોતી
કે એણે કર્યું છે શું !!
😂😂😂😂😂😂
darek naraj chhokari
pachal ek chhokaro hoy chhe,
jene e j khabar nathi hoti
ke ene karyu chhe shun !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હોળી પહેલા એ ગાંડી એક
હોળી પહેલા એ
ગાંડી એક ગિફ્ટ આપી ગઈ,
જે રંગ આજ સુધી નહોતો જોયો
એ રંગ બતાવી ગઈ !!
holi pahel e
gandi ek gipht api gai,
je rang aaj sudhi nahoto joyo
e rang batavi gai !!
Romantic Shayari Gujarati
4 years ago
હું રંગ છું મારા મિત્રો
હું રંગ છું મારા
મિત્રો ના ચહેરાનો સાહેબ,
જેટલા એ ખુશ થશે એટલો
હું નિખરતો જઈશ !!
hu rang chhu mara
mitro na chaherano saheb,
jetala e khush thashe etalo
hu nikharato jaish !!
Dosti Shayari Gujarati
4 years ago
જિંદગીમાં મહેનત કંઇક એવી કરો,
જિંદગીમાં
મહેનત કંઇક એવી કરો,
કે એક દિવસ જીત પણ તમારા
પગે પડી જાય !!
jindagima
mahenat kaik evi karo,
ke ek divas jit pan tamara
page padi jay !!
Life Quotes Gujarati
4 years ago
તારું મળવું એ સાચે જ
તારું મળવું એ
સાચે જ ખુશીની વાત હતી,
પણ તને મળીને આજકાલ
હું ઉદાસ રહું છું !!
taru malavu e
sache j khushini vat hati,
pan tane maline ajakal
hu udas rahu chhu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ગમે તેટલું ભણેલો હોય, પરંતુ
ગમે તેટલું ભણેલો હોય,
પરંતુ ઘરવાળી કહે કે તમને
ખબર ના પડે એટલે
વાત પૂરી !!
😜😜😜😜😜
game tetalu bhanelo hoy,
parantu gharavali kahe ke tamane
khabar na pade etale
vat puri !!
😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
ઉંઘને કહી દો આજે થોડી
ઉંઘને કહી દો
આજે થોડી મોડી આવે,
કોઈએ બહુ પ્રેમથી
કહ્યું છે કે રાતે વાત કરીશ
તમારી સાથે !!
unghane kahi do
aje thodi modi ave,
koie bahu premathi
kahyu chhe ke rate vat karish
tamari sathe !!
Romantic Shayari Gujarati
4 years ago
