Shala Rojmel
નાદાન છે એ જરાક સમજાવો

નાદાન છે એ
જરાક સમજાવો એમને,
વાત ના કરવાથી કંઈ મોહબ્બત
પૂરી નથી થઇ જતી !!

nadan chhe e
jarak samajavo emane,
vat na karavathi kai mohabbat
puri nathi thai jati !!

તું મારું એ કંઈ નહીં

તું મારું
એ કંઈ નહીં છે,
જ્યારે લોકો પૂછે શું
વિચારે છે !!

tu maru
e kai nahi chhe,
jyare loko puchhe shun
vichare chhe !!

કેવો અજીબ છે મારા પ્રેમનો

કેવો અજીબ
છે મારા પ્રેમનો હાલ,
તારી ખામોશી અને મારા
હજારો સવાલ !!

kevo ajib
chhe mara premano hal,
tari khamoshi ane mara
hajaro saval !!

Sorry નો સાચો મતલબ શું ?

Sorry નો
સાચો મતલબ શું ?
તું મારા Ego કરતા વધારે
Important છે !!

sorry no
sacho matalab shun?
tu mara ego karata vadhare
important chhe !!

Life Quotes Gujarati

3 years ago

મને તો તારું DP જોતા

મને તો
તારું DP જોતા જ,
પહેલી નજરે પ્રેમ થઇ
ગયો હતો !!

mane to
taru dp jot j,
paheli najare prem thai
gayo hato !!

હવે જાજી જમાવટ નથી કરવી,

હવે જાજી
જમાવટ નથી કરવી,
એ માની જાય તો ઠીક બાકી
હવે શાયરી નથી કરવી !!

have jaji
jamavat nathi karavi,
e mani jay to thik baki
have shayari nathi karavi !!

સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ

સંબંધ માત્ર સુખ દુઃખમાં
સાથ આપવા માટે જ નથી હોતો,
સંબંધ તો એ છે જે પોતાના
હોવાનો અહેસાસ આપે !!

sambandh matr sukh dukhama
sath apava mate j nathi hoto,
sambandh to e chhe je potan
hovano ahesas ape !!

હવે તો દિવાળી પણ નજીક

હવે તો
દિવાળી પણ નજીક આવી,
ખબર નહીં તું ક્યારે
આવીશ !!

have to
divali pan najik avi,
khabar nahi tu kyare
avish !!

કોઈના વખાણ કરવા જ હોય,

કોઈના
વખાણ કરવા જ હોય,
તો એના બેસણા સુધી
રાહ ના જોવાય !!

koina
vakhan karava j hoy,
to ena besana sudhi
rah na jovay !!

Life Quotes Gujarati

3 years ago

જો ઝીલી શકવાની તૈયારી બતાવે

જો ઝીલી શકવાની
તૈયારી બતાવે તારી હથેળી,
તો એકાદ ચોમાસું મારી
આંખનું મોકલું ?

jo jhili shakavani
taiyari batave tari hatheli,
to ekad chomasu mari
ankhanu mokalu?

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.