રિસાવાની મજા ત્યાં જ આવે,
રિસાવાની
મજા ત્યાં જ આવે,
જ્યાં કોઈ પ્રેમથી
મનાવી લેતું હોય !!
risavani
maja tya j ave,
jya koi premathi
manavi letu hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
રાત્રે બે વાગ્યા સુધી વાત
રાત્રે બે વાગ્યા સુધી
વાત કરે એ જ સાચો પ્રેમ,
બાકી તો બધું ટાઈમપાસ
કહેવાય !!
ratre be vagya sudhi
vat kare e j sacho prem,
baki to badhu taimapas
kahevay !!
Romantic Shayari Gujarati
4 years ago
ભગવાન તને મારા નખરા, સહન
ભગવાન
તને મારા નખરા,
સહન કરવાની
શક્તિ આપે !!
bhagavan
tane mara nakhara,
sahan karavani
shakti ape !!
Romantic Shayari Gujarati
4 years ago
હસતી આંખો સાથે શરુ થયેલો
હસતી આંખો
સાથે શરુ થયેલો પ્રેમ,
હંમેશા રડતી આંખો સાથે
જ પૂરો થાય છે !!
hasati ankho
sathe sharu thayelo prem,
hammesha radati ankho sathe
j puro thay chhe !!
Love Shayari Gujarati
4 years ago
જિંદગી ખરાબ હશે તો ચાલશે,
જિંદગી
ખરાબ હશે તો ચાલશે,
પણ ફોન ખરાબ ના
થવો જોઈએ !!
😂😂😂😂😂😂
jindagi
kharab hashe to chalashe,
pan phon kharab na
thavo joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
રાતના 12 વાગ્યા પછી એ
રાતના 12 વાગ્યા
પછી એ લોકો યાદ આવે છે,
જેણે આપણી જિંદગીના
12 વગાડ્યા હોય !!
ratana 12 vagya
pachi e loko yad ave chhe,
jene apani jindagina
12 vagadya hoy !!
Sad Shayari Gujarati
4 years ago
પહેલો પ્રેમ સાચે જ બહુ
પહેલો પ્રેમ સાચે
જ બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે કે ના
તો એ ભૂલાય છે !!
pahelo prem sache
j bahu yadagar hoy chhe,
na to e male chhe ke na
to e bhulay chhe !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમમાં બીજું કંઈ થાય કે
પ્રેમમાં બીજું
કંઈ થાય કે ના થાય,
ટાઈપીંગની સ્પીડ જરૂર
વધી જાય છે !!
😂😂😂😂😂😂
premama biju
kai thay ke na thay,
taipingani spid jarur
vadhi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તને મારો આટલો પ્રેમ મારો
તને મારો આટલો
પ્રેમ મારો ના બનાવી શક્યો,
તો તું બીજાના પ્રેમની કદર
શું કરવાની !!
tane maro atalo
prem maro na banavi shakyo,
to tu bijana premani kadar
shun karavani !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જો તમને તમારી જાત પર
જો તમને
તમારી જાત પર જ વિશ્વાસ નથી,
તો આ દુનિયા ખુબ ખતરનાક
છે તમારા માટે !!
jo tamane
tamari jat par j vishvas nathi,
to duniy khub khataranak
chhe tamara mate !!
Life Quotes Gujarati
4 years ago
