ઉંઘને કહી દો આજે થોડી
ઉંઘને કહી દો
આજે થોડી મોડી આવે,
કોઈએ બહુ પ્રેમથી
કહ્યું છે કે રાતે વાત કરીશ
તમારી સાથે !!
unghane kahi do
aje thodi modi ave,
koie bahu premathi
kahyu chhe ke rate vat karish
tamari sathe !!
Romantic Shayari Gujarati
2 years ago