સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના
સ્ત્રીના પ્રેમમાં
જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની
બાજુમાં રાધા ના હોત !!
strin premama
jo jid na hot,
to aje mandiram kr̥shnani
bajuma radha na hot !!
Love Shayari Gujarati
4 years ago
જિંદગીમાં સૌથી જોરદાર થપ્પડ તો,
જિંદગીમાં સૌથી
જોરદાર થપ્પડ તો,
ભરોસો જ મારે છે !!
jindagima sauthi
joradar thappad to,
bharoso j mare chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ગણતરીના શ્વાસ આપ્યા છે કુદરતે,
ગણતરીના
શ્વાસ આપ્યા છે કુદરતે,
તું દુર રહીને એમાં
ઘટાડો ના કર !!
ganatarina
shvas apya chhe kudarate,
tu dur rahine ema
ghatado na kar !!
Breakup Shayari Gujarati
4 years ago
ખુદને Special સમજો, કેમ કે
ખુદને Special સમજો,
કેમ કે ભગવાન કોઈપણ વસ્તુ
ફાલતુંમાં નથી બનાવતા !!
khudane spechial samajo,
kem ke bhagavan koipan vastu
falatumma nathi banavata !!
Life Quotes Gujarati
4 years ago
હવે એ મેસેજ ક્યારેય નહીં
હવે એ મેસેજ
ક્યારેય નહીં આવે,
જેને જોતા જ મારા ચહેરા પર
સ્માઈલ આવી જતી !!
have e mesej
kyarey nahi ave,
jene jota j mara chahera par
smail avi jati !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જીવનમાં તમને લોકો તો બહુ
જીવનમાં તમને લોકો તો બહુ મળશે,
પણ તમને સમજવા વાળા અને તમારી
કદર કરવા વાળા બહુ
ઓછા મળશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jivanama tamane loko to bahu malashe,
pan tamane samajav vaal ane tamari
kadar karav vala bahu
ocha malashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
જયારે મારાથી દિલ ભરાઈ ગયું
જયારે મારાથી
દિલ ભરાઈ ગયું એનું,
એને પોતાની ઈજ્જત
યાદ આવી !!
jayare marathi
dil bharai gayu enu,
ene potani ijjat
yad avi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પ્રેમને ક્યારેય નફરત ના કરતા,
પ્રેમને ક્યારેય નફરત ના કરતા,
કેમ કે જયારે દુનિયા તમને નફરત કરશે
ત્યારે ફક્ત પ્રેમ જ તમને પ્રેમ કરશે !!
premane kyarey nafarat na karata,
kem ke jayare duniya tamane nafarat karashe
tyare fakt prem j tamane prem karashe !!
Love Shayari Gujarati
4 years ago
એમણે મને પૂછ્યું કે શું
એમણે મને
પૂછ્યું કે શું ગમે છે તમને,
અને હું બસ એમને
જોતો રહ્યો !!
emane mane
puchyu ke shun game chhe tamane,
ane hu bas emane
joto rahyo !!
Romantic Shayari Gujarati
4 years ago
લગ્ન એક એવો સંબંધ છે,
લગ્ન એક એવો સંબંધ છે,
જ્યાં બે લોકો ભેગા મળીને એવા
પ્રોબ્લેમ્સ સોલ્વ કરે છે
જે છે જ નહીં !!
😂😂😂😂😂😂
lagn ek evo sambandh chhe,
jya be loko bhega maline eva
problems solv kare chhe
je chhe j nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
