Shala Rojmel
પ્રેમ તો જુગારની એક રમત

પ્રેમ તો જુગારની
એક રમત છે સાહેબ,
જેની લાગણી સાચી
એની હાર પાકી !!

prem to jugarani
ek ramat chhe saheb,
jeni lagani sachi
eni har paki !!

Love Shayari Gujarati

4 years ago

તું મળે તો હું શ્વાસ

તું મળે તો હું
શ્વાસ વિના પણ જીવી લઉં,
પછી ઓક્સીજન ગયો
તેલ લેવા !!
😂😂😂😂😂😂

tu male to hu
shvas vina pan jivi lau,
pachi oksijan gayo
tel leva !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તું મને ખાલી WhatsApp માં

તું મને ખાલી WhatsApp
માં Block કરી શકીશ,
હૃદયમાં Block કરવાનું
Option નથી હોતું !!

tu mane khali whatsapp
ma block kari shakish,
hr̥dayama block karavanu
option nathi hotu !!

એટલું તો સારું છે કે

એટલું તો
સારું છે કે તને યાદ કરવા,
તારી પરવાનગીની જરૂર
નથી પડતી !!

etalu to
saru chhe ke tane yad karava,
tari paravanagini jarur
nathi padati !!

તારાથી સુંદર કોઈ જોઈ નથી,

તારાથી
સુંદર કોઈ જોઈ નથી,
અને સાચું કહું તો હવે જોવી
પણ નથી !!

tarathi
sundar koi joi nathi,
ane sachhu kahu to have jovi
pan nathi !!

હું મારી BESTIE ને પણ

હું મારી BESTIE ને પણ
મારો હાથ પકડવા નથી દેતી,
કલમ-377 ની બીકે !!
😂😂😂😂😂😂

hu mari bestie ne pan
maro hath pakadava nathi deti,
kalam-377 ni bike !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

છોકરી એને જ ઇગ્નોર કરે

છોકરી
એને જ ઇગ્નોર કરે છે,
જેના માટે એના દિલમાં
થોડી ફીલિંગ હોય !!

chhokari
ene j ignore kare chhe,
jen mate ena dilama
thodi feelings hoy !!

દશા તમારી અંતિમ ક્ષણોમાં કંઇક

દશા તમારી અંતિમ
ક્ષણોમાં કંઇક આમ હોવી જોઈએ,
સ્વાગત માટે સ્વર્ગમાં પણ
દોડધામ હોવી જોઈએ !!

dash tamari antim
kshanom kaik am hovi joie,
svagat mate svargama pan
dodadham hovi joie !!

Life Quotes Gujarati

4 years ago

મારો જાનુ સવારે ગુડ મોર્નિંગ

મારો જાનુ સવારે
ગુડ મોર્નિંગ વિશ નથી કરતો,
વિચારું છું કે નવો જાનુ
શોધી લઉં !!
😂😂😂😂😂😂

maro janu savare
gud morning vish nathi karato,
vicharu chhu ke navo janu
shodhi lau !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

હું તારી સાથે વાત નથી

હું તારી સાથે
વાત નથી કરતો,
એનો મતલબ એ નથી કે
હું તને યાદ નથી કરતો !!

hu tari sathe
vat nathi karato,
eno matalab e nathi ke
hu tane yad nathi karato !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.