હૃદય કેવું ચાલે છે એ
હૃદય કેવું ચાલે છે
એ તો ડોક્ટર કહી શકે,
પણ હૃદયમાં શું ચાલે છે
એ તો દોસ્ત જ જાણી શકે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
hr̥day kevu chale chhe
e to doktar kahi shake,
pan hr̥dayama shun chale chhe
e to dost j jani shake !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
મેં જોઈ છે આ દુનિયાને
મેં જોઈ છે
આ દુનિયાને સાહેબ,
લોકો બહુ જલ્દી થાકી જાય છે
સંબંધો નિભાવીને !!
me joi chhe
duniyane saheb,
loko bahu jaldi thaki jay chhe
sambandho nibhavine !!
Sad Shayari Gujarati
4 years ago
જે સમસ્યાનો કોઈ ના હોય
જે સમસ્યાનો
કોઈ ના હોય ઉપાય,
એનો હલ બસ
ૐ નમ: શિવાય !!
je samasyano
koi na hoy upay,
eno hal bas
om nam: shivay !!
Gujarati Suvichar
4 years ago
એક દિવસ નહીં પણ હંમેશા
એક દિવસ નહીં
પણ હંમેશા માટે,
તારી સાથે સુવાની
ઈચ્છા છે મારી !!
ek divas nahi
pan hammesha mate,
tari sathe suvani
iccha chhe mari !!
Romantic Shayari Gujarati
4 years ago
મુસીબત આવે તો સમજી જાઓ,
મુસીબત આવે
તો સમજી જાઓ,
જિંદગી કંઇક નવું
શીખવવા માંગે છે !!
musibat ave
to samaji jao,
jindagi kaik navu
shikhavava mange chhe !!
Life Quotes Gujarati
4 years ago
પલટીને તું પાછળ ના જો,
પલટીને તું પાછળ ના જો,
લક્ષ્ય તારી સામે છે બસ
તું આગળ જો !!
palatine tu pachal na jo,
lakshy tari same chhe bas
tu agal jo !!
Gujarati Suvichar
4 years ago
જે વ્યક્તિ ગઈકાલને ભૂલી નથી
જે વ્યક્તિ
ગઈકાલને ભૂલી નથી શકતી,
એ પોતાની આવતી કાલ ક્યારેય
બનાવી નથી શકતી !!
je vyakti
gaikalane bhuli nathi shakati,
e potani avati kal kyarey
banavi nathi shakati !!
Life Quotes Gujarati
4 years ago
નીકાળી લે ને થોડો સમય
નીકાળી લે ને થોડો
સમય મારા માટે પણ,
ક્યાંક એવું ના થાય કે સમય
તો મળશે તને પણ ત્યારે
કદાચ હું ના મળું તને ?
nikali le ne thodo
samay mara mate pan,
kyank evu na thay ke samay
to malashe tane pan tyare
kadach hu na malu tane?
Narajagi Shayari Gujarati
4 years ago
હા આજે એક વાત Clear
હા આજે એક
વાત Clear કરું છું,
નથી ચાલતું યાર
તારા વગર મને !!
ha aje ek
vat clear karu chhu,
nathi chalatu yar
tara vagar mane !!
Romantic Shayari Gujarati
4 years ago
જેમનું જોડાણ દિલથી હોય, એમને
જેમનું જોડાણ દિલથી હોય,
એમને શરીરના જોડાણની
જરૂર નથી પડતી સાહેબ !!
jemanu jodan dilathi hoy,
emane sharirana jodanani
jarur nathi padati saheb !!
Love Shayari Gujarati
4 years ago
