તસવીર એડિટ થાય, તકદીર નહીં
તસવીર એડિટ થાય,
તકદીર નહીં સાહેબ !!
tasavir edit thay,
takadir nahi saheb !!
Life Quotes Gujarati
4 years ago
એકાંતમાં પોતાની સાથે વાત કરવી,
એકાંતમાં
પોતાની સાથે વાત કરવી,
એટલે હૃદયમાં વસતા ભગવાન
સાથે વાત કરવી !!
ekantama
potani sathe vat karavi,
etale hr̥dayama vasata bhagavan
sathe vat karavi !!
Gujarati Suvichar
4 years ago
WhatsApp પરના મેસેજ જોઇને એમ
WhatsApp પરના
મેસેજ જોઇને એમ થાય,
સાલું બધાના વિચાર આટલા
ઊંચા છે તો ડખા શેના છે !!
😂😂😂😂😂😂
whatsapp para na
mesej joine em thay,
salu badhana vichar atala
uncha chhe to dakha shena chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જીવનમાં નવરા બેસજો સાહેબ, પણ
જીવનમાં
નવરા બેસજો સાહેબ,
પણ મનથી નબળા હોય એની
સાથે ના બેસતા !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jivanama
navara besajo saheb,
pan manathi nabala hoy eni
sathe na besata !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
જો આપણી ભૂલ હોય તો
જો આપણી ભૂલ હોય
તો એકવાર નમી લેવું,
પણ આપણી ભૂલ ના હોય
તો ગમે તેની સામે લડી લેવું !!
jo apani bhul hoy
to ekavar nami levu,
pan apani bhul na hoy
to game teni same ladi levu !!
Life Quotes Gujarati
4 years ago
OFFLINE થવાથી કોઈના MESSAGE આવવાના
OFFLINE થવાથી
કોઈના MESSAGE આવવાના
બંધ થઇ જાય છે યાદો નહીં !!
offline thavathi
koin message avavana
bandh thai jay chhe yado nahi !!
Miss You Shayari Gujarati
4 years ago
લોકો આંખમાં આંખ નાખીને પ્રેમની
લોકો આંખમાં આંખ
નાખીને પ્રેમની વાત કરે છે,
અમારી તો આંખ જ એમના નામથી
શરમાઈને નમી જાય છે !!
loko ankhama ankh
nakhine premani vat kare chhe,
amari to ankh j emana namathi
sharamaine nami jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જો છોકરીઓ પાસે અલાઉદ્દીનનો ચિરાગ
જો છોકરીઓ પાસે
અલાઉદ્દીનનો ચિરાગ હોત,
તો બધાય ચિરાગના જીન રસોડામાં
વાસણ ધોઈ રહ્યા હોત !!
😂😂😂😂😂😂
jo chhokario pase
alauddinano chirag hot,
to badhay chiragana jin rasodama
vasan dhoi rahya hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારા વગર મારી બધી જ
તારા વગર મારી
બધી જ ખુશી અધુરી છે,
હવે તું જ વિચાર મારા માટે
તું કેટલી જરૂરી છે !!
tara vagar mari
badhi j khushi adhuri chhe,
have tu j vichar mara mate
tu ketali jaruri chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારી પાસે મિત્રોની ફોજ છે,
મારી પાસે
મિત્રોની ફોજ છે,
એટલે જ જિંદગીમાં
મોજ છે !!
mari pase
mitroni phoj chhe,
etale j jindagima
moj chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
