Shala Rojmel
મારા ગુસ્સાની કોઈ પર શું

મારા ગુસ્સાની
કોઈ પર શું અસર થાય,
મને તો ગુસ્સામાં પણ હસવું
આવી જાય છે !!
😂😂😂😂😂😂

mara gussani
koi par shun asar thay,
mane to gussa ma pan hasavu
avi jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હૈયાના હોઠેથી એકવાર આમંત્રણ આપી

હૈયાના હોઠેથી
એકવાર આમંત્રણ આપી જો,
રાતના સપનામાં પણ રૂબરૂ
હાજર થઇ જઈશ !!

haiyana hothethi
ekavar amantran api jo,
ratana sapanama pan rubaru
hajar thai jaish !!

પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ

પારકા પણ
પોતાનાથી વધારે પ્રેમ કરી શકે,
એની એકમાત્ર સાબિતી
એટલે દોસ્તી !!

paraka pan
potanathi vadhare prem kari shake,
eni ekamatr sabiti
etale dosti !!

આપણી જિંદગીમાં એક સમય એવો

આપણી જિંદગીમાં એક
સમય એવો પણ આવે છે,
જયારે બધું ઠીક હોવા છતાં દિલ
Smile કરવાનું ભૂલી જાય છે !!

apani jindagima ek
samay evo pan ave chhe,
jayare badhu thik hova chata dil
smile karavanu bhuli jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

સાચા સંબંધનો સાર કેટલો, વગર

સાચા સંબંધનો સાર કેટલો,
વગર બોલે વેદના વંચાય એટલો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

sacha sambandhano sar ketalo,
vagar bole vedana vanchay etalo !!
💐🌹💐shubh ratri💐🌹💐

કોણ કહે છે કે શિયાળાની

કોણ કહે છે કે
શિયાળાની રાત લાંબી હોય છે,
ક્યારેક તું મારી સાથે પ્રેમભરી
વાતો કરી તો જો !!

kon kahe chhe ke
shiyalani rat lambi hoy chhe,
kyarek tu mari sathe premabhari
vato kari to jo !!

બસ તું એક જ કારણ

બસ તું
એક જ કારણ છે,
જેના માટે દરરોજ
હું ઓનલાઈન આવું છું !!

bas tu
ek j karan chhe,
jena mate dararoj
hu online avu chhu !!

જલ્દીનું કામ શેતાનનું હોય છે,

જલ્દીનું કામ શેતાનનું હોય છે,
એટલે આપણે તો સુઇએ પણ મોડા
અને સવારે ઉઠીએ પણ મોડા !!
😂😂😂😂😂😂

jaldinu kam shetananu hoy chhe,
etale apane to suie pan moda
ane savare uthie pan moda !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લાખોની ભીડ આજુબાજુ માંથી પસાર

લાખોની ભીડ
આજુબાજુ માંથી પસાર થાય છે,
પણ મારી નજર બધા ચહેરામાં
બસ તને જ શોધે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

lakhoni bhid
ajubaju manthi pasar thay chhe,
pan mari najar badha chaherama
bas tane j shodhe chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ખબર નહીં એ દિવસ ક્યારે

ખબર નહીં
એ દિવસ ક્યારે આવશે,
જયારે હું અલાર્મથી નહીં
મારી ઢીંગલીના મીઠા મધુરા
અવાજથી ઉઠીશ !!

khabar nahi
e divas kyare avashe,
jayare hu alarmathi nahi
mari dhingalina mitha madhura
avajathi uthish !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.