

લોકો આંખમાં આંખ નાખીને પ્રેમની
લોકો આંખમાં આંખ
નાખીને પ્રેમની વાત કરે છે,
અમારી તો આંખ જ એમના નામથી
શરમાઈને નમી જાય છે !!
loko ankhama ankh
nakhine premani vat kare chhe,
amari to ankh j emana namathi
sharamaine nami jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago