અકાલ મૃત્યુ એ મરે કામ
અકાલ મૃત્યુ એ મરે
કામ કરે જે ચાંડાલનું,
કાલ પણ એનું શું બગાડે,
ભક્ત હોય જે મહાકાલનો !!
|| હર હર મહાદેવ ||
akal mr̥tyu e mare
kam kare je chandalanu,
kal pan enu shun bagade,
bhakt hoy je mahakalano !!
|| har har mahadev ||
Shravan Somvar Mahadev
4 years ago
લઉં તારું નામ અને પાર
લઉં તારું નામ અને
પાર પડે મારા સૌ કામ,
એનાથી વધારે શું હોય મહાદેવ
તમારા અસ્તિત્વનું પ્રમાણ !!
lau taru nam ane
par pade mar sau kam,
enathi vadhare shun hoy mahadev
tamar astitvanu praman !!
Shravan Somvar Mahadev
4 years ago
ॐ त्र्यम्बकं यजामहेसुगन्धिं पुष्टिवर्धनम् ।
ॐ त्र्यम्बकं
यजामहेसुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् ॥
|| પવિત્ર શ્રાવણ માસના સોમવારની આપ
સૌને હાર્દિક શુભકામનાઓ ||
om trayambakm
yajamahesugandhim pushtivardhanam,
urvarukvim bandhananmrutyormukshiy mamrutam !!
|| pavitra shravan masna somvar ni aap
suane hardik shubhkamnao ||
Raksha bandhan
4 years ago
માન હોય એના પ્રત્યે પ્રેમ
માન હોય એના
પ્રત્યે પ્રેમ હોવો જરૂરી નથી,
પણ પ્રેમ હોય એના પ્રત્યે
માન હોવું જરૂરી છે !!
man hoy ena
pratye prem hovo jaruri nathi,
pan prem hoy ena pratye
man hovu jaruri chhe !!
Love Shayari Gujarati
4 years ago
સાંજે ઘરે આવતા તને Hug
સાંજે ઘરે
આવતા તને Hug કરીને,
બધો થાક ઓગાળી નાખવા
તું જોઈએ છે !!
sanje ghare
avata tane hug karine,
badho thak ogali nakhava
tu joie chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એ મળી મને પરીક્ષા ખંડમાં,
એ મળી
મને પરીક્ષા ખંડમાં,
હવે તમે જ કહો હું કોપી
કરું કે પ્રેમ ?
😂😂😂😂😂😂
e mali
mane pariksha khandama,
have tame j kaho hu kopi
karu ke prem?
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ભાઈ મને પણ કોઈ BEST
ભાઈ મને પણ
કોઈ BEST OF LUCK કહો,
જિંદગી મારી પણ રોજ
પરીક્ષા લે છે !!
bhai mane pan
koi best of luck kaho,
jindagi mari pan roj
pariksha le chhe !!
Sad Shayari Gujarati
4 years ago
લાવ તને તારી જ ઓળખાણ
લાવ તને તારી
જ ઓળખાણ કરાવી આપું,
ખુલ્લા તારા વાળમાં હું ગુલાબ
લગાવી આપું !!
lav tane tari
j olakhan karavi apu,
khulla tara valama hu gulab
lagavi apu !!
Romantic Shayari Gujarati
4 years ago
હા હું સિંગલ છું અને
હા હું સિંગલ છું
અને સિંગલ જ રહીશ,
કેમ કે "મેલે બાબુને થાના થાયા" એ
બધું આપણાથી નહીં થાય !!
😂😂😂😂😂
ha hu singal
chhu ane singal j rahish,
kem ke"mele babune thana thaya" e
badhu apanathi nahi thay !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું ઘરનો દરવાજો બની રહું
હું ઘરનો
દરવાજો બની રહું આજીવન,
જો તું તોરણ બની મને
વળગી રહે !!
hu gharano
daravajo bani rahu ajivan,
jo tu toran bani mane
valagi rahe !!
Romantic Shayari Gujarati
4 years ago
