Shala Rojmel
હું નીકળી ગયો છું તારી

હું નીકળી
ગયો છું તારી યાદો સાથે,
તારા પ્રેમની Long Drive પર !!

hu nikali
gayo chhu tari yado sathe,
tara premani long drive par !!

કોઈને સાચું કહીને રડાવવા કરતા,

કોઈને સાચું
કહીને રડાવવા કરતા,
ખોટું કહીને ખુશ રાખવા
વધુ સારું છે !!
😂😂😂😂😂

koine sachhu
kahine radavava karata,
khotu kahine khush rakhava
vadhu saru chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

આકર્ષણ માટે ઘણા કારણો હોઈ

આકર્ષણ માટે
ઘણા કારણો હોઈ શકે,
પ્રેમ માટે તો બસ એક
કારણ જ કાફી છે !!

akarshan mate
ghana karano hoi shake,
prem mate to bas ek
karan j kaphi chhe !!

Love Shayari Gujarati

4 years ago

નસીબનો પ્રેમ અને ગરીબની દોસ્તી,

નસીબનો પ્રેમ
અને ગરીબની દોસ્તી,
ક્યારેય દગો ન આપે
સાહેબ !!

nasibano prem
ane garibani dosti,
kyarey dago na ape
saheb !!

Love Shayari Gujarati

4 years ago

હૃદય સુધી એ જ પહોંચતા

હૃદય સુધી
એ જ પહોંચતા હોય છે,
જે હૃદયથી બોલતા હોય છે !!

hr̥day sudhi
e j pahonchata hoy chhe,
je hr̥dayathi bolata hoy chhe !!

દિલ, જીગર અને હોંશિયારી, આ

દિલ, જીગર અને હોંશિયારી,
આ ત્રણેય મળે તો દુનિયામાં કોઈ
તમને પાછળ ન પાડી શકે !!

dil, jigar ane honshiyari,
traney male to duniyama koi
tamane pachal na padi shake !!

Life Quotes Gujarati

4 years ago

હું તને ગમું કે ના

હું તને
ગમું કે ના ગમું,
પણ તું મને ખુબ
જ ગમે છે !!

hu tane
gamu ke na gamu,
pan tu mane khub j
game chhe !!

Love Shayari Gujarati

4 years ago

જરૂરી નથી કે ખુશી આપે

જરૂરી નથી કે ખુશી
આપે એની સાથે જ પ્રેમ થાય,
દિલ તોડવાવાળા પણ
ગજબના યાદ રહે છે !!

jaruri nathi ke khushi
ape eni sathe j prem thay,
dil todavavala pan
gajabana yad rahe chhe !!

પ્રેમ એટલે જ્યાં પણ જઉં

પ્રેમ એટલે
જ્યાં પણ જઉં ત્યાં,
પળે પળે અનુભવાતી
તારી કમી !!

prem etale
jya pan jau tya,
pale pale anubhavati
tari kami !!

Love Shayari Gujarati

4 years ago

યાદ કરશો તો યાદોમાં મળીશું,

યાદ કરશો
તો યાદોમાં મળીશું,
નહીં તો ફરિયાદોમાં
તો છું જ !!

yad karasho
to yadoma malishun,
nahi to fariyadoma
to chhu j !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.