અમુક છોકરીઓની સગાઇ ના થતી
અમુક છોકરીઓની
સગાઇ ના થતી હોય તો સારું,
સાલીઓ વોટ્સએપ સ્ટેટસમાં
ઢગલા કરે છે વિડીયોના !!
😂😂😂😂😂😂
amuk chhokarioni
sagai na thati hoy to saru,
salio votsaep stetasama
dhagala kare chhe vidiyona !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જિંદગીનું નામ તો સાંભળ્યું હશે
જિંદગીનું નામ
તો સાંભળ્યું હશે તમે,
મેં હંમેશા તમને આ નામથી
જ સંબોધ્યા છે !!
jindaginu nam
to sambhalyu hashe tame,
me hammesha tamane aa namathi
j sambodhya chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
રાવણે મરતા મરતા વિભીષણને કહ્યું
રાવણે મરતા
મરતા વિભીષણને કહ્યું હતું,
જ્યાં ઘરના જધે ત્યાં કંઈ
ના વધે !!
😂😂😂😂😂
ravane marata
marata vibhishanane kahyu hatu,
jya gharana jadhe tya kai
n vadhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દુનિયામાં સૌથી મોટો "ખાડો" એક
દુનિયામાં સૌથી
મોટો "ખાડો" એક જ છે,
"દેખાડો"
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
duniyama sauthi
moto"khado" ek j chhe,
"dekhado"
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Life Quotes Gujarati
4 years ago
શનિ નડે છે એટલે બધાને
શનિ નડે છે એટલે બધાને
હનુમાન ચાલીસા મોઢે હોય છે,
પણ અફસોસ કૃષ્ણ કોઈને નડતો નથી
નહીતર આખી ગીતા મોઢે હોત !!
sani nade chhe etale badhane
hanuman chalis modhe hoy chhe,
pan afasos kr̥shn koine nadato nathi
nahitar akhi gita modhe hot !!
Life Quotes Gujarati
4 years ago
તમને ના જોયા હોત તો
તમને ના જોયા હોત તો
કદાચ આ એક રહસ્ય જ રહી જાત,
કે પ્રેમ શું છે કેવો હોય અને
કેવી રીતે થાય છે !!
tamane na joya hot to
kadach aa ek rahasy j rahi jat,
ke prem shun chhe kevo hoy ane
kevi rite thay chhe !!
Love Shayari Gujarati
4 years ago
ઝહેરના પણ અજીબ હિસાબ કિતાબ
ઝહેરના પણ
અજીબ હિસાબ કિતાબ છે,
મરવા માટે માત્ર થોડું પરંતુ જીવવા
માટે ઘણું બધું પીવું પડે છે !!
zaherana pan
ajib hisab kitab chhe,
marava mate matr thodu parantu jivava
mate ghanu badhu pivu pade chhe !!
Life Quotes Gujarati
4 years ago
કોઈની પાસે ટાઇમ હોય કે
કોઈની પાસે
ટાઇમ હોય કે ના હોય,
પણ આપણે સૌને યાદ કરવા
એ આપણી ફરજ છે !!
koini pase
taim hoy ke na hoy,
pan apane saune yad karava
e apani faraj chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
હદથી વધારે પ્રેમ, હદથી વધારે
હદથી વધારે પ્રેમ,
હદથી વધારે માન,
હદથી વધારે ભરોસો,
હંમેશા હદથી વધારે
દુઃખ આપે છે !!
hadathi vadhare prem,
hadathi vadhare man,
hadathi vadhare bharoso,
hammesh hadathi vadhare
dukh ape chhe !!
Sad Shayari Gujarati
4 years ago
હસીને પીધો જેણે વિષ પ્યાલો,
હસીને પીધો
જેણે વિષ પ્યાલો,
શું ડર દુનિયાનો જયારે
સાથે હોય ત્રિશુલ વાળો !!
hasine pidho
jene vish pyalo,
shun dar duniyano jayare
sathe hoy trishul valo !!
Shravan Somvar Mahadev
4 years ago
