

લઉં તારું નામ અને પાર
લઉં તારું નામ અને
પાર પડે મારા સૌ કામ,
એનાથી વધારે શું હોય મહાદેવ
તમારા અસ્તિત્વનું પ્રમાણ !!
lau taru nam ane
par pade mar sau kam,
enathi vadhare shun hoy mahadev
tamar astitvanu praman !!
Shravan Somvar Mahadev
2 years ago