ચિંતા થાય છે તારી એટલે
ચિંતા થાય છે
તારી એટલે મેસેજ કરું છું,
બાકી ઇગ્નોર કરતા અમને
પણ આવડે જ છે !!
chinta thay chhe
tari etale mesej karu chhu,
baki ignor karata amane
pan avade j chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
ઓનલાઈન હોવા છતાં મારા મેસેજનો
ઓનલાઈન હોવા છતાં મારા
મેસેજનો રીપ્લાય ના આપવાવાળાઓ,
આગ લાગે તમારા મોબાઈલને !!
😂😂😂😂😂😂😂
onalain hova chata mara
mesejano riplay na apavavalao,
ag lage tamara mobailane !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારે તો કરવી હતી ઘણી
મારે તો કરવી હતી ઘણી વાત,
પણ તમે કહીને જતા રહ્યા કે
સારું ચાલ પછી વાત !!
mare to karavi hati ghani vat,
pan tame kahine jata rahya ke
saru chal pachi vat !!
Narajagi Shayari Gujarati
3 years ago
પોતાના એરિયામાં જ પ્રેમ કરજો,
પોતાના
એરિયામાં જ પ્રેમ કરજો,
પેટ્રોલ બહુ મોંઘુ છે થોડી
બચત કરજો !!
😂😂😂😂😂😂
potana
eriyama j prem karajo,
petrol bahu monghu chhe thodi
bachat karajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહુ તડકો પડે એટલે કોરોના
બહુ તડકો પડે
એટલે કોરોના મરી જશે,
એવા મેસેજ ચાલુ કરી દેવા છે
કે હજુ વાર છે ?
😂😂😂😂😂😂
bahu tadako pade
etale korona mari jashe,
eva mesej chalu kari deva chhe
ke haju var chhe?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેને ખોવાના ડરથી રૂંવાડા ઉભા
જેને ખોવાના
ડરથી રૂંવાડા ઉભા થઇ જાય,
બસ એવું કોઈક જોઈએ
છે લાઈફમાં !!
jene khovana
darathi runvad ubha thai jay,
bas evu koik joie
chhe laifama !!
Romantic Shayari Gujarati
3 years ago
સમાજ આખી જિંદગી દુઃખી જોઈ
સમાજ આખી
જિંદગી દુઃખી જોઈ લેશે,
પણ એની પસંદગી સાથેના
લગ્ન નહીં !!
samaj akhi
jindagi dukhi joi leshe,
pan eni pasandagi sathena
lagn nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
માત્ર એ લોકો જ ખુશ
માત્ર એ
લોકો જ ખુશ રહી શકે,
જે પોતાના નસીબથી ખુશ છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
matr e
loko j khush rahi shake,
je potana nasibathi khush chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
હદથી વધારે શરાફત પણ, માણસને
હદથી વધારે શરાફત પણ,
માણસને મારી નાખે છે !!
hadathi vadhare sharafat pan,
manasane mari nakhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખોટા રિલેશનમાં ગયા બાદ જ,
ખોટા રિલેશનમાં ગયા બાદ જ,
સિંગલ રહેવાની કિંમત
સમજમાં આવે છે !!
khota rileshanama gaya bad j,
singal rahevani kimmat
samajama ave chhe !!
Sambandh Status Gujarati
3 years ago
