માણસની પડતી ત્યારથી ચાલુ થાય
માણસની પડતી
ત્યારથી ચાલુ થાય છે,
જ્યારથી આળસ દાનત
પર હાવી થાય છે !!
manasani padati
tyarathi chalu thay chhe,
jyarathi alas danat
par havi thay chhe !!
Life Quotes Gujarati
4 years ago
મજાક મજાકમાં કોઈને, જોરથી મારી
મજાક મજાકમાં કોઈને,
જોરથી મારી લેવું એ પણ
એક કળા છે !!
😂😂😂😂😂😂
majak majakama koine,
jorathi mari levu e pan
ek kala chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બધાની સામે સાચું બોલવાની આદત
બધાની સામે સાચું
બોલવાની આદત છે ને,
એટલે જ આ દુનિયાને હું
ખરાબ માણસ દેખાઉં છું !!
badhani same sachhu
bolavani adat chhe ne,
etale j duniyane hu
kharab manas dekhau chhu !!
Sad Shayari Gujarati
4 years ago
ભલે તમે ગમે તેટલા મોટા
ભલે તમે ગમે તેટલા
મોટા આશિક થઇ જાઓ,
પણ સૌથી વધુ દર્દભર્યા ગીતો તો
રિક્ષાવાળાઓ પાસે જ હોય છે !!
😂😂😂😂😂😂
bhale tame game tetala
mota ashik thai jao,
pan sauthi vadhu dardabharya gito to
rikshavalao pase j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું તારાથી દુર રહું એ
હું તારાથી દુર
રહું એ મને પસંદ નથી,
અને તારી સાથે રહું એવી
કિસ્મત નથી !!
hu tarathi dur
rahu e mane pasand nathi,
ane tari sathe rahu evi
kismat nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
પોતાના અંગત માટે તમે કંઈ
પોતાના અંગત
માટે તમે કંઈ પણ કરો,
બસ એને તો વર્તમાન
જ યાદ રહે છે !!
potan angat
mate tame kai pan karo,
bas ene to vartaman
j yad rahe chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તું ભલે મને હેરાન કર,
તું ભલે મને હેરાન કર,
પણ હું તો તને પ્રેમ જ કરીશ !!
tu bhale mane heran kar,
pan hu to tane prem j karish !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈ મારું પણ દિલ તોડી
કોઈ મારું પણ
દિલ તોડી જાઓ ને,
મારે પણ તેરા ઘાટા સોંગ
અપલોડ કરવું છે !!
😝😝😝😝😝😝
koi maru pan
dil todi jao ne,
mare pan tera ghata song
apalod karavu chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
ક્યારેય રંગ જોઇને પ્રેમ ના
ક્યારેય રંગ જોઇને
પ્રેમ ના કરશો સાહેબ,
કેમ કે લાલ કીડી કાળી
કીડી કરતા વધારે કરડે છે !!
kyarey rang joine
prem na karasho saheb,
kem ke lala kidi kali
kidi karata vadhare karade chhe !!
Love Shayari Gujarati
4 years ago
એકવાર ઉઠીને ફરીથી સુઈ જવું,
એકવાર
ઉઠીને ફરીથી સુઈ જવું,
એ પણ એક કળા છે !!
😂😂😂😂😂
ekavar
uthine farithi sui javu,
e pan ek kala chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
