

રાધા કહેવી તને એક વાત
રાધા કહેવી તને એક વાત છે,
તું મારું સ્મિત અને તું જ મારું ગીત છે,
કેમ દુર રહી શકું રાધા હું તારાથી,
હું ધડકન અને તું મારો શ્વાસ છે !!
radha kahevi tane ek vat chhe,
tu maru smit ane tu j maru git chhe,
kem dur rahi shaku radha hu tarathi,
hu dhadakan ane tu maro shvas chhe !!
Romantic Shayari Gujarati
2 years ago