Shala Rojmel
તારી જગ્યા કોઈ ના લઇ

તારી જગ્યા
કોઈ ના લઇ શકે પાગલ,
કેમ કે તારા જેવું ખાસ
બીજું કોઈ છે જ નહીં !!

tari jagya
koi na lai shake pagal,
kem ke tara jevu khas
biju koi chhe j nahi !!

બસ આ જ છે દુનિયાનો

બસ આ જ છે
દુનિયાનો એકમાત્ર રુલ,
કોઈ બીજું મળી જાય એટલે
તમારા ડાંડિયા ડુલ !!

bas aa j chhe
duniyano ekamatr rul,
koi biju mali jay etale
tamara dandiy dul !!

Life Quotes Gujarati

4 years ago

એ જ વ્યક્તિ સફળ છે

એ જ વ્યક્તિ
સફળ છે આ દુનિયામાં સાહેબ,
જે અન્યો દ્વારા મારવામાં આવેલી ઈંટનો
ઉપયોગ કરી મકાન ચણી નાખે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

e j vyakti
safal chhe duniyama saheb,
je anyo dvara maravama aveli intano
upayog kari makan chani nakhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

ભૂલ દરેકથી થાય પણ એને

ભૂલ દરેકથી થાય
પણ એને સુધારવાની હોય,
ગીનીસ બુકમાં નોંધાવવાની
ના હોય !!

bhul darekathi thay
pan ene sudharavani hoy,
ginis bukama nondhavavani
na hoy !!

Life Quotes Gujarati

4 years ago

કેટલો પ્રેમ કરું છું એ

કેટલો પ્રેમ કરું છું
એ કહી નથી શકતો,
બસ એટલી ખબર છે કે
તારા વગર રહી નથી શકતો !!

ketalo prem karu chhu
e kahi nathi shakato,
bas etali khabar chhe ke
tara vagar rahi nathi shakato !!

આગળ વધવાવાળા બીજાને ક્યારેય અટકાવતા

આગળ વધવાવાળા
બીજાને ક્યારેય અટકાવતા નથી,
અને બીજાને અટકાવવાવાળા ક્યારેય
આગળ વધતા નથી !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

agal vadhavavala
bijane kyarey atakavata nathi,
ane bijane atakavavavala kyarey
agal vadhata nathi !!
💐🌺🙏shubh savar🙏🌺💐

નાહતા પહેલા 10 મિનટ બેસીને,

નાહતા
પહેલા 10 મિનટ બેસીને,
ડોલને તાકી રહેવાવાળા દિવસો
આવી રહ્યા છે !!

nahat
pahela 10 minute besine,
dolane taki rahevavala divaso
avi rahya chhe !!

Gujarati Jokes

4 years ago

જો કોઈ બીજાનું દર્દ આપણી

જો કોઈ બીજાનું દર્દ
આપણી આંખમાંથી ટપકે ને,
તો સમજી લેવાનું કે સાચો
પ્રેમ થઇ ગયો !!

jo koi bijanu dard
apani ankhamanthi tapake ne,
to samaji levanu ke sacho
prem thai gayo !!

Love Shayari Gujarati

4 years ago

તૂટ્યા પછી પણ ઘણા ખુંચે

તૂટ્યા પછી
પણ ઘણા ખુંચે છે,
કાચ પણ અને સંબંધો પણ !!

tutya pachi
pan ghana khunche chhe,
kach pan ane sambandho pan !!

Sad Shayari Gujarati

4 years ago

લોકોને તમે કરેલી મહેનતની કોઈ

લોકોને તમે કરેલી
મહેનતની કોઈ પરવા નથી,
લોકોને બસ તમારી સફળતા
જ નજરે પડે છે !!

lokone tame kareli
mahenatani koi parava nathi,
lokone bas tamari safalata
j najare pade chhe !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.