મતલબની વાતો બધાં સમજે છે
મતલબની વાતો
બધાં સમજે છે પરંતુ,
વાતનો મતલબ
કોઈ નથી સમજતું !!
matalabani vato
badha samaje chhe parantu,
vatano matalab
koi nathi samajatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હજુ પણ એમની આંખ માંથી
હજુ પણ એમની
આંખ માંથી પ્રેમ નીતરે છે,
રેત પર હજુયે એ મારું
નામ ચીતરે છે !!
haju pan emani
ankh manthi prem nitare chhe,
ret par hajuye e maru
nam chitare chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
જો આ મહિનામાં પણ મને
જો આ મહિનામાં
પણ મને ગર્લફ્રેન્ડ ના મળી,
તો હું પણ આવતા મહીને
ભારત બંધ કરાવીશ !!
😂😂😂😂😂😂
jo aa mahinama
pan mane garlaphrend na mali,
to hu pan avata mahine
bharat bandh karavish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેમનો કોલિંગ નંબર અને વોટ્સએપ
જેમનો કોલિંગ નંબર
અને વોટ્સએપ નંબર એક જ હોય,
એવા લોકોની સંખ્યા દેશમાં વાઘોની
સંખ્યા કરતા પણ ઓછી રહી છે !!
😂😂😂😂😂😂
jemano koling nambar
ane votsaep nambar ek j hoy,
eva lokoni sankhya deshama vaghoni
sankhya karata pan ochi rahi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ એમ કહે છે બધા
છોકરીઓ એમ કહે છે
બધા છોકરાઓ કુતરા જેવા હોય છે,
અને બીજી બાજુ એમ કહે અમે છોકરીઓ
છોકરાથી ઓછી નથી !!
😂😂😂😂😂😂
chhokario em kahe chhe
badha chhokarao kutara jeva hoy chhe,
ane biji baju em kahe ame chhokario
chhokarathi ochi nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ અફવા સાંભળવામાં પણ કેટલી
એ અફવા
સાંભળવામાં પણ
કેટલી મજા આવે,
જે અફવા તારી મારી
સાથે ઉડી હોય !!
e afava
sambhalavama
pan ketali maja ave,
je afava tari mari
sathe udi hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
વરસતો હોય જો વરસાદ તો
વરસતો હોય જો
વરસાદ તો એક હદ સુધી ગમે,
વરસતું હોય જો તારું વ્હાલ તો
અનહદ સુધી ગમે !!
varasato hoy jo
varasad to ek had sudhi game,
varasatu hoy jo taru vhal to
anahad sudhi game !!
Romantic Shayari Gujarati
3 years ago
આમ તો હું બધાય રંગોથી
આમ તો હું
બધાય રંગોથી રમું છું,
પણ તારા પ્રેમનો રંગ
ઉતરતો જ નથી !!
am to hu
badhay rangothi ramu chhu,
pan tara premano rang
utarato j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
આજકાલ લોકો પ્રેમ કરતા, ટાઈમપાસ
આજકાલ લોકો પ્રેમ કરતા,
ટાઈમપાસ વધારે કરે છે !!
ajakal loko prem karata,
taimapas vadhare kare chhe !!
Bewafa Shayari Gujarati
3 years ago
જરૂરી નથી કે દરેક પ્રેમ
જરૂરી નથી કે દરેક
પ્રેમ રાધા-કૃષ્ણ જેવા હોય,
અમુક પ્રેમ Tom & Jerry
જેવા પણ હોય છે !!
jaruri nathi ke darek
prem radha-kr̥shn jeva hoy,
amuk prem tom& jerry
jeva pan hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
