જેમની પાસે પોતાના પરિવાર માટે
જેમની પાસે પોતાના
પરિવાર માટે સમય હોય છે,
તે જિંદગીમાં હારેલી બાજી
પણ જીતી જાય છે !!
jemani pase potana
parivar mate samay hoy chhe,
te jindagima hareli baji
pan jiti jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
એકવાર માફ શું કરી દીધા,
એકવાર
માફ શું કરી દીધા,
એમને એમ છે કે ફરી
ભરોસો કરશે !!
ekavar
maf shun kari didha,
emane em chhe ke fari
bharoso karashe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પહેલા સાથે રહેતા શીખો, સાથ
પહેલા સાથે રહેતા શીખો,
સાથ નિભાવવાની વાત
પછી કરજો !!
pahela sathe raheta shikho,
sath nibhavavani vat
pachi karajo !!
Narajagi Shayari Gujarati
4 years ago
ઔકાતથી બહારનો ક્રશ હતો મારો,
ઔકાતથી
બહારનો ક્રશ હતો મારો,
પછી I Love You કહીને
બ્લોક કરી દીધો !!
😂😂😂😂😂😂
aukatathi
baharano krash hato maro,
pachi i love you kahine
blok kari didho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તમારા પ્રેમ પાસેથી 2 લાખ
તમારા પ્રેમ પાસેથી
2 લાખ ઉધાર લઈ લો,
પછી ના છોડીને જશે કે ના
ગમે ત્યાં મોઢું મારશે !!
😂😂😂😂😂😂
tamara prem pasethi
2 lakh udhar lai lo,
pachi na chhodine jashe ke na
game tya modhu marashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જે વાતો તમને તકલીફ આપે
જે વાતો તમને
તકલીફ આપે છે,
એ જ તમને તાલીમ
પણ આપે છે !!
je vato tamane
takalif ape chhe,
e j tamane talim
pan ape chhe !!
Gujarati Suvichar
4 years ago
બની શકો તો એવા વ્યક્તિ
બની શકો તો
એવા વ્યક્તિ બનો,
જેની તમારે ભૂતકાળમાં
જરૂર હતી !!
bani shako to
eva vyakti bano,
jeni tamare bhutakalama
jarur hati !!
Life Quotes Gujarati
4 years ago
મુલાકાત કરવી છે તમે બહાનું
મુલાકાત કરવી છે
તમે બહાનું શોધી રાખજો,
બસ પછી કોફી મારી હશે
ને વાતો તમારી !!
mulakat karavi chhe
tame bahanu shodhi rakhajo,
bas pachi kophi mari hashe
ne vato tamari !!
Romantic Shayari Gujarati
4 years ago
ક્યારેક ક્યારેક મન થાય છે
ક્યારેક ક્યારેક મન
થાય છે લોકોને બહુ મારું,
પછી એમ વિચારીને રહેવા દઉં છું કે
એ પણ મને મારશે !!
😂😂😂😂😂😂
kyarek kyarek man
thay chhe lokone bahu maru,
pachi em vicharine raheva dau chhu ke
e pan mane marashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મારી સાથે રેતનો મહેલ બનાવી,
મારી સાથે
રેતનો મહેલ બનાવી,
ના જાણે કેમ એણે વરસાદને
બાતમી આપી દીધી !!
mari sathe
retano mahel banavi,
na jane kem ene varasadane
batami api didhi !!
Bewafa Shayari Gujarati
4 years ago
