જયારે કોઈ અણધાર્યા ગમતા સંબંધો
જયારે કોઈ
અણધાર્યા ગમતા સંબંધો મળે,
ત્યારે એ મળ્યાની ખુશી કરતા
ગુમાવી બેસવાનો ડર
વધુ મોટો હોય છે !!
jayare koi
anadharya gamata sambandho male,
tyare e malyani khushi karata
gumavi besavano dar
vadhu moto hoy chhe !!
Sambandh Status Gujarati
4 years ago
એક વચન તને હું એવું
એક વચન
તને હું એવું આપું,
કે તારી જગ્યા હું ક્યારેય
કોઈને નહીં આપું !!
ek vachan
tane hu evu apu,
ke tari jagya hu kyarey
koine nahi apu !!
Romantic Shayari Gujarati
4 years ago
એ મને Honey કહેતા કહેતા,
એ મને Honey કહેતા કહેતા,
કોઈ બીજા સાથે જ Honeymoon
પર જતા રહ્યા !!
😂😂😂😂😂😂
e mane honey kaheta kaheta,
koi bij sathe j honeymoon
par jat rahya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જોઈ લે મારા હૈયાની હાલત,
જોઈ લે મારા
હૈયાની હાલત,
તારી યાદમાં તડપે છે
આખી રાત !!
joi le mara
haiyani halat,
tari yadama tadape chhe
akhi rat !!
Breakup Shayari Gujarati
4 years ago
જીવનમાં સંબંધ સાચવો સાહેબ, બાકી
જીવનમાં સંબંધ
સાચવો સાહેબ,
બાકી પૈસા તો બેંક
પણ સાચવે છે !!
jivanama sambandh
sachavo saheb,
baki paisa to benk
pan sachave chhe !!
Sambandh Status Gujarati
4 years ago
જ્યાં કંઇક ફર્ક પડતો હોય
જ્યાં કંઇક ફર્ક
પડતો હોય ત્યાં જ રહેવું,
ભલે એ તમારી હાજરી હોય
કે ગેરહાજરી !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
jya kaik fark
padato hoy tya j rahevu,
bhale e tamari hajari hoy
ke gerahajari !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
4 years ago
કોઈને દિલ જોઈતું હોય તો
કોઈને દિલ
જોઈતું હોય તો કહેજો,
મારું અહિંયા પડ્યું પડ્યું
કાટ ખાઈ રહ્યું છે !!
😂😂😂😂😂😂
koine dil
joitu hoy to kahejo,
maru ahinya padyu padyu
kat khai rahyu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સંબંધો ઓછા કરી નાખ્યા, જે
સંબંધો
ઓછા કરી નાખ્યા,
જે રાખ્યા એ મજબુત
કરી નાખ્યા !!
sambandho
ocha kari nakhya,
je rakhya e majabut
kari nakhya !!
Sambandh Status Gujarati
4 years ago
એકલતાનો લાભ લઇ ઘુસી જાય
એકલતાનો લાભ
લઇ ઘુસી જાય છે,
મુજ અંતરમાં
તમારી યાદો !!
ekalatano labh
lai ghusi jay chhe,
muj antarama
tamari yado !!
Miss You Shayari Gujarati
4 years ago
સાચા પ્રેમનો ખાલી થોડો અહેસાસ
સાચા પ્રેમનો
ખાલી થોડો અહેસાસ પણ,
ખરાબમાં ખરાબ માણસને
સુધારી શકે છે !!
sacha premano
khali thodo ahesas pan,
kharabama kharab manasane
sudhari shake chhe !!
Love Shayari Gujarati
4 years ago
