

એ ક્યાં જાય છે ને
એ ક્યાં જાય છે ને એ શું કરે છે
મને હવે કોઈ જ ફરક નથી પડતો,
ભૂલી ગયા કે કોઈ હતું દિલમાં !!
e kya jay chhe ne e shun kare chhe
mane have koi j farak nathi padato,
bhuli gaya ke koi hatu dilama !!
Broken Heart Shayari Gujarati
2 years ago