મારા કરતા વધારે, એને એનો
મારા કરતા વધારે,
એને એનો EGO વ્હાલો છે !!
mara karata vadhare,
ene eno ego vhalo chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
જે છોકરીઓને ભાઈ જોઈએ છે,
જે છોકરીઓને ભાઈ જોઈએ છે,
એ પોતાના માં બાપને કહી શકે છે,
મહેરબાની કરીને અમને
ભાઈ ના બનાવો !!
😂😂😂😂😂😂
je chhokarione bhai joie chhe,
e potana ma bapane kahi shake chhe,
maherabani karine amane
bhai na banavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જમાનો બદલાઈ ગયો છે, આજે
જમાનો બદલાઈ ગયો છે,
આજે સારા દિલ કરતા વધારે જરૂરી છે
સારું પ્રોફાઈલ પિક્ચર !!
jamano badalai gayo chhe,
aje sara dil karata vadhare jaruri chhe
saru profail pikchar !!
Sad Shayari Gujarati
4 years ago
આ દુનિયામાં બે જ સાચા
આ દુનિયામાં
બે જ સાચા જ્યોતિષ છે,
મનની વાત સમજી જતી માં અને
ભવિષ્યને ઓળખી જતા પિતા !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
a duniyama
be j sacha jyotish chhe,
manani vat samaji jati ma ane
bhavishyane olakhi jata pita !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
આખી દુનિયા ઉંધી કરી દેવી
આખી દુનિયા
ઉંધી કરી દેવી છે,
બસ ખાલી પથારીમાંથી
બહાર આવવા દો !!
😂😂😂😂😂😂
akhi duniya
undhi kari devi chhe,
bas khali patharimanthi
bahar avava do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આટલી બધી ઠંડી જોઇને લાગે
આટલી બધી
ઠંડી જોઇને લાગે છે,
કે મારે હવે લગ્ન કરી
લેવા જોઈએ !!
😂😂😂😂😂😂
atali badhi
thandi joine lage chhe,
ke mare have lagn kari
leva joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું તારી વાતો આંખોથી પણ
હું તારી વાતો
આંખોથી પણ સાંભળી લઈશ,
તું નજરોથી એકવાર
કહી તો જો મને !!
hu tari vato
ankhothi pan sambhali laish,
tu najarothi ekavar
kahi to jo mane !!
Romantic Shayari Gujarati
4 years ago
જાન્યુઆરી સપના બતાવે છે, અને
જાન્યુઆરી
સપના બતાવે છે,
અને ડીસેમ્બર ઔકાત !!
😂😂😂😂😂😂
janyuari
sapana batave chhe,
ane disembar aukat !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જો તું ઈચ્છે છે કે
જો તું ઈચ્છે છે
કે હું તને ભૂલી જાઉં,
તો તારી પેલી ચશ્મીશ બહેનપણીનો
મોબાઈલ નંબર આપી દે મને !!
😂😂😂😂😂😂
jo tu icchhe chhe ke
hu tane bhuli jau,
to tari peli chasmish bahenapanino
mobail nambar api de mane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કાશ એવું કોઈ મારી જિંદગીમાં
કાશ એવું કોઈ
મારી જિંદગીમાં આવે,
જેની મમ્મી મારી પાસે
કામ ના કરાવે !!
😂😂😂😂😂😂
kash evu koi
mari jindagima ave,
jeni mammi mari pase
kam na karave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
