તમારા પ્રેમ પાસેથી 2 લાખ
તમારા પ્રેમ પાસેથી
2 લાખ ઉધાર લઈ લો,
પછી ના છોડીને જશે કે ના
ગમે ત્યાં મોઢું મારશે !!
😂😂😂😂😂😂
tamara prem pasethi
2 lakh udhar lai lo,
pachi na chhodine jashe ke na
game tya modhu marashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago