Shala Rojmel
જીવનમાં એવા વ્યક્તિ બહુ ઓછા

જીવનમાં એવા વ્યક્તિ
બહુ ઓછા મળે છે સાહેબ,
જે તમને તમારા કરતા પણ
વધારે સાચવે છે !!

jivanama eva vyakti
bahu ochha male chhe saheb,
je tamane tamara karata pan
vadhare sachave chhe !!

Life Quotes Gujarati

3 years ago

દરેક સફળ પુરુષ પાછળ એક

દરેક સફળ પુરુષ
પાછળ એક મહિલા હોય છે,
જો તમે સફળ નથી થઇ રહ્યા તો
પાછળ વાળી મહિલા બદલતા રહો !!
😂😂😂😂😂😂

darek safal purush
pachhal ek mahila hoy chhe,
jo tame safal nathi thai rahya to
pachhal vali mahila badalata raho !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પ્રેમમાં છોકરીઓ પોતાની જાતને બદલી

પ્રેમમાં છોકરીઓ પોતાની
જાતને બદલી નાખે એ સામાન્ય છે,
પણ ખુશનસીબ હોય છે એ છોકરી જેના
પ્રેમમાં છોકરો પોતાનેબદલી દે છે !!

premama chhokario potani
jatane badali nakhe e samany chhe,
pan khushanashib hoy chhe e chhokari jena
premama chhokaro potane badali de chhe !!

રાત્રે 12 વાગ્યા પછી Opposite

રાત્રે 12 વાગ્યા પછી
Opposite Gender સાથે વાત
કરવી એ તમારા શરીર માટે
બહુ હાનિકારક છે !!
😂😂😂😂😂

ratre 12 vagya pachhi
opposite gender sathe vat
karavi e tamara sharir mate
bahu hanikarak chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બદલો લેવા કરતા, બદલાઈ જવામાં

બદલો લેવા કરતા,
બદલાઈ જવામાં વધારે
મજા છે સાહેબ !!

badalo leva karata,
badalai javama vadhare
maja chhe saheb !!

Life Quotes Gujarati

3 years ago

જયારે સમય ખરાબ હોય ત્યારે

જયારે સમય ખરાબ હોય
ત્યારે કુતરું ભસતું હોય તો પણ
સલાહ દેતું હોય એવું લાગે !!
😂😂😂😂😂😂

jayare samay kharab hoy
tyare kutaru bhasatu hoy to pan
salah detu hoy evu lage !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

રાવણે હિમાલય ઉંચો કર્યો હતો

રાવણે હિમાલય ઉંચો
કર્યો હતો ભક્તિની શક્તિથી,
બાકી અભિમાનથી તો અંગદનો એક
પગ પણ ઉંચો નહોતો કરી શક્યો !!

ravane himalay uncho
karyo hato bhaktini shaktithi,
baki abhimanathi to angadano ek
pag pan uncho nahoto kari shakyo !!

Gujarati Suvichar

3 years ago

પ્રેમ તો એકવાર થઇ ગયો,

પ્રેમ તો
એકવાર થઇ ગયો,
હવે જેની સાથે લગ્ન થશે
એની સાથે તો ખાલી
દેખાડો જ થશે !!

prem to
ekavar thai gayo,
have jeni sathe lagn thashe
eni sathe to khali
dekhado j thashe !!

ભૂલ થાય તો માફ કરી

ભૂલ થાય
તો માફ કરી દેજો,
સંબંધ તોડીને પાછી તમે
ભૂલ ના કરતા.

bhul thay
to maf kari dejo,
sambandh todine paachhi tame
bhul na karata.

હોઠ પર એક મસ્ત સ્મિત

હોઠ પર એક મસ્ત
સ્મિત આવી જાય છે,
આમ જ બેઠો હોઉં છું અને
તારી યાદ આવી જાય છે !!

hoth par ek mast
smit avi jay chhe,
aam j betho hou chhu ane
tari yaad aavi jay chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.