Teen Patti Master Download
એના માટે બધું કરો જે

એના માટે બધું કરો જે
તમારા માટે કંઈક કરવા તૈયાર છે,
એના માટે કંઈ જ ના કરો જેને તમારા
કંઈ પણ કરવાથી કોઈ ફરક નથી પડતો,
એવી જગ્યાએ જ વાવવું જોઈએ જ્યાં
ઉગવાની સંભાવના હોય !!

ena mate badhu karo je
tamara mate kaik karava taiyar chhe,
ena mate kai j na karo jene tamara
kai pan karavathi koi farak nathi padato,
evi jagyae j vavavu joie jya
ugavani sambhavana hoy !!

Gujarati Suvichar

2 years ago

બધું બહુ સરસ હોય છે,

બધું બહુ સરસ હોય છે,
જયારે તું મારી સાથે હોય છે !!

badhu bahu saras hoy chhe,
jayare tu mari sathe hoy chhe !!

વિદાય હંમેશા કષ્ટદાયક જ હોય

વિદાય હંમેશા
કષ્ટદાયક જ હોય છે,
પછી એ ઘરના આંગણેથી હોય કે
પછી કોઈના દિલના બારણેથી !!

viday hammesha
kashtadayak j hoy chhe,
pachhi e gharana anganethi hoy ke
pachhi koina dilana baranethi !!

નવું મળેલું વ્યક્તિ ભલે ગમે

નવું મળેલું વ્યક્તિ
ભલે ગમે તેટલું સારું હોય,
પણ ખાસ તો હંમેશા જુનું
વ્યક્તિ જ હોય છે !!

navu malelu vyakti
bhale game tetalu saru hoy,
pan khas to hammesha junu
vyakti j hoy chhe !!

જયારે વાત મારા પરિવારની આવે,

જયારે વાત
મારા પરિવારની આવે,
તો યાદ રાખજો કે હું
કંઈપણ કરી શકું છું !!

jayare vat
mara parivarani ave,
to yad rakhajo ke hu
kaipan kari shaku chhu !!

તારા એક મેસેજની હંમેશા આશા

તારા એક મેસેજની
હંમેશા આશા રહેતી હતી,
આજે એ પણ તૂટી ગઈ !!

tar ek message ni
hammesha aasha raheti hati,
aje e pan tuti gai !!

ઘમંડ એટલે એક સુંદર સંબંધને

ઘમંડ એટલે
એક સુંદર સંબંધને
મારવાનું હથિયાર !!

ghamand etale
ek sundar sambandhane
maravanu hathiyar !!

જેની ભાષામાં સભ્યતા, એના જીવનમાં

જેની ભાષામાં સભ્યતા,
એના જીવનમાં ભવ્યતા !!

jeni bhashama sabhyata,
ena jivanama bhavyata !!

Gujarati Suvichar

2 years ago

જે કહેવું હોય એ ચોખ્ખું

જે કહેવું હોય એ
ચોખ્ખું કહો અને સામે કહો,
જે સમજે એ આપણા અને જે
ના સમજે એ નામના !!

je kahevu hoy e
chokhkhu kaho ane same kaho,
je samaje e apana ane je
na samaje e namana !!

આજે એના પણ લગ્ન થઇ

આજે એના પણ
લગ્ન થઇ ગયા જે મને કહેતી
કે પતિ છો તમે મારા !!
😂😂😂😂😂

aje en pan
lagn thai gay je mane kaheti
ke pati chho tame mara !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Shayari

We have 27365 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.