Shala Rojmel
બહુ થોડા લોકો નજીક છે,

બહુ થોડા
લોકો નજીક છે,
એમાંથી તું સૌથી
ખાસ છે !!

bahu thoda
loko najik chhe,
emanthi tu sauthi
khas chhe !!

રિસાઉં તો પણ કોની પાસે,

રિસાઉં
તો પણ કોની પાસે,
મને તો મનાવવા વાળું
જ કોઈ નથી !!

risau
to pan koni pase,
mane to manavava valu
j koi nathi !!

Sad Shayari Gujarati

4 years ago

જેના દિલમાં કોઈનું સારું કરવાનો

જેના દિલમાં કોઈનું સારું
કરવાનો ભાવ હોય છે ને,
ઈશ્વર એના જીવનમાં કોઈ
વસ્તુનો અભાવ નથી
રહેવા દેતા !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jena dilama koinu saru
karavano bhav hoy chhe ne,
isvar en jivanama koi
vastuno abhav nathi
rahev deta !!
💐🌻🌹shubh savar🌹🌻💐

હું ફલર્ટ કરવામાં માસ્ટર છું,

હું ફલર્ટ
કરવામાં માસ્ટર છું,
પણ કોઈ મેસેજ જ
નથી કરતુ !!
😂😂😂😂😂😂

hu falart
karavama mastar chhu,
pan koi mesej j
nathi karatu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

એક બહેન એ બીજી માતા,

એક બહેન
એ બીજી માતા,
અને પ્રથમ મિત્ર
હોય છે !!

ek bahen
e biji mata,
ane pratham mitr
hoy chhe !!

કોઈકના દુઃખમાં ભાગ પડાવજો સાહેબ,

કોઈકના દુઃખમાં
ભાગ પડાવજો સાહેબ,
બાકી સુખમાં તો બેંક પણ
સામેથી લોન આપે છે !!

koikana dukhama
bhag padavajo saheb,
baki sukhama to benk pan
samethi lon ape chhe !!

Life Quotes Gujarati

4 years ago

જીવન લાંબુ નહીં સાહેબ, મોટું

જીવન
લાંબુ નહીં સાહેબ,
મોટું અને મહાન
હોવું જોઈએ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

jivan
lambu nahi saheb,
motu ane mahan
hovu joie !!
🌹💐🌻shubh savar🌻💐🌹

સલામ છે એ છોકરીઓને, જે

સલામ છે
એ છોકરીઓને,
જે ઘરવાળાઓ સામે
બોયફ્રેન્ડને ભાઈ કહીને
બોલાવે છે !!
😂😂😂😂😂😂

salam chhe
e chhokarione,
je gharavalao same
boyaphrendane bhai kahine
bolave chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જુના સંબંધને ભૂલવા માટે, નવા

જુના
સંબંધને ભૂલવા માટે,
નવા સંબંધનો સહારો
ક્યારેય ના લેવો !!

juna
sambandhane bhulava mate,
nava sambandhano saharo
kyarey na levo !!

ઘડિયાળ સસ્તી છે અને સમય

ઘડિયાળ
સસ્તી છે અને સમય મોંઘો છે,
એમ સુંદરતા સસ્તી છે પણ
ચરિત્ર મોંઘુ છે !!

ghadiyal
sasti chhe ane samay mongho chhe,
em sundarat sasti chhe pan
charitr monghu chhe !!

Gujarati Suvichar

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.