ભલે ને આપણને અંગ્રેજી નથી
ભલે ને આપણને
અંગ્રેજી નથી આવડતું,
અંગ્રેજોને પણ ક્યાં ગુજરાતી
આવડે છે !!
😜😜😜😜😜
bhale ne apanane
angreji nathi avadatu,
angrejone pan ky gujarati
avade chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
મફતમાં પ્રેમ નથી મળતો અહીંયા,
મફતમાં પ્રેમ
નથી મળતો અહીંયા,
એક દિલ આપવું પડે છે
એક દિલ મેળવવા માટે !!
mafatama prem
nathi malato ahinya,
ek dil apavu pade chhe
ek dil melavava mate !!
Love Shayari Gujarati
4 years ago
જયારે તમને લાગે કે તમારી
જયારે તમને લાગે કે તમારી
પત્ની તમને ખુબ જ પ્રેમ કરે છે,
ત્યારે જમીને એની હાજરીમાંજ
પડદાથી હાથ લુછવા જેથી બધો
વહેમ દુર થઇ જાય !!
jayare tamane lage ke tamari
patni tamane khub j prem kare chhe,
tyare jamine eni hajarimanj
padadathi hath luchav jethi badho
vahem dur thai jay !!
Gujarati Jokes
4 years ago
ગુસ્સામાં છોડીને જવા વાળા પાછા
ગુસ્સામાં છોડીને જવા
વાળા પાછા આવી શકે છે સાહેબ,
પણ હંસતા મુખે છોડીને જવા વાળા
ક્યારેય પાછા નથી આવતા.
gussama chhodine java
vala pacha avi shake chhe saheb,
pan hansata mukhe chhodine jav vala
kyarey pacha nathi avata.
Sad Shayari Gujarati
4 years ago
તારી સાથે વાત કરવાની ઈચ્છા
તારી સાથે વાત
કરવાની ઈચ્છા તો ઘણી છે,
પણ તારું Ignore કરવું બહુ
Hurt કરે છે મને !!
tari sathe vat
karavani iccha to ghani chhe,
pan taru ignore karavu bahu
hurt kare chhe mane !!
Narajagi Shayari Gujarati
4 years ago
ઉપવાસ કરવાથી જો વ્યક્તિની બધી
ઉપવાસ કરવાથી જો વ્યક્તિની
બધી ઈચ્છાઓ પૂરી થઇ જતી હોય,
તો ભૂખ્યા પેટે સૂવાવાળા લોકો
સૌથી અમીર માણસો હોત !!
upavas karavathi jo vyaktini
badhi icchao puri thai jati hoy,
to bhukhya pete suvavala loko
sauthi amir manaso hot !!
Gujarati Suvichar
4 years ago
સમજદારી વસ્તુઓની ખ્વાહીશ રાખવામાં નહીં,
સમજદારી વસ્તુઓની
ખ્વાહીશ રાખવામાં નહીં,
પણ જે તમારી પાસે છે
એની કદર કરવામાં છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
samajadari vastuoni
khvahish rakhavama nahi,
pan je tamari pase chhe
eni kadar karavama chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
દરેક છોકરી એની બહેનપણીને કહેતી
દરેક છોકરી એની
બહેનપણીને કહેતી હોય છે,
જો તું છોકરી ના હોત તો હું તારી
સાથે જ લગ્ન કરી લેત !!
😂😂😂😂😂😂😂
darek chhokari eni
bahenapanine kaheti hoy chhe,
jo tu chhokari na hot to hu tari
sathe j lagn kari let !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પોતાના ના થઇ શકો તો
પોતાના ના
થઇ શકો તો ચાલશે,
બસ અજનબીઓ જેવો
વ્યવહાર ના કરો !!
potana na
thai shako to chalashe,
bas ajanabio jevo
vyavahar na karo !!
Narajagi Shayari Gujarati
4 years ago
એ જ મારી ખુશી છે,
એ જ મારી ખુશી છે,
અને આજે એ જ કહે છે
કે હંમેશા ખુશ રહેજે !!
e j mari khushi chhe,
ane aje e j kahe chhe
ke hammesha khush raheje !!
Broken Heart Shayari Gujarati
4 years ago
