જેના દિલમાં કોઈનું સારું કરવાનો
જેના દિલમાં કોઈનું સારું
કરવાનો ભાવ હોય છે ને,
ઈશ્વર એના જીવનમાં કોઈ
વસ્તુનો અભાવ નથી
રહેવા દેતા !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jena dilama koinu saru
karavano bhav hoy chhe ne,
isvar en jivanama koi
vastuno abhav nathi
rahev deta !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago