એવું જીવો કે તમે કાલે
એવું જીવો કે
તમે કાલે જ મરવાના છો,
એવું શીખો કે તમે હંમેશા
જીવવાના છો !!
evu jivo ke
tame kale j maravana chho,
evu shikho ke tame hammesha
jivavana chho !!
Life Quotes Gujarati
4 years ago
એક અંત જ નવી શરૂઆત
એક અંત જ
નવી શરૂઆત કરે છે,
જે હારતો રહે બધેથી એ જ
નવી રાહ શોધે છે !!
ek ant j
navi sharuat kare chhe,
je harato rahe badhethi e j
navi rah shodhe chhe !!
Life Quotes Gujarati
4 years ago
પહેલા લોકો નારાજ થાય તો
પહેલા લોકો નારાજ
થાય તો ખાવાનું નહોતા ખાતા,
આજકાલ નારાજ થાય
તો ઓનલાઈન નથી
આવતા !!
😂😂😂😂😂😂
pahel loko naraj
thay to khavanu nahota khata,
ajakal naraj thay
to onalain nathi
avata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બીજાનું પાણી ત્યારે જ માપવું,
બીજાનું
પાણી ત્યારે જ માપવું,
જયારે પોતાને તરતા
આવડતું હોય !!
bijanu
pani tyare j mapavu,
jayare potane tarata
avadatu hoy !!
Gujarati Suvichar
4 years ago
એ પાસે તો હતી, પણ
એ પાસે તો હતી,
પણ મારી સાથે
નહીં !!
e pase to hati,
pan mari sathe
nahi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તુ મારો સાથ નિભાવતી રહેજે,
તુ મારો સાથ
નિભાવતી રહેજે,
હું તારા નખરા
ઉઠાવ્યા કરીશ !!
tu maro sath
nibhavati raheje,
hu tar nakhara
uthavya karish !!
Romantic Shayari Gujarati
4 years ago
જાણું છું બધાને મતલબનો સંબંધ
જાણું છું બધાને
મતલબનો સંબંધ છે મારાથી,
છતાં બધા સાથે દિલનો
સંબંધ રાખું છું હું !!
janu chhu badhane
matalabano sambandh chhe marathi,
chata badha sathe dilano
sambandh rakhu chhu hu !!
Sad Shayari Gujarati
4 years ago
બધાના નામથી દિલના ધબકારા FAST
બધાના
નામથી દિલના
ધબકારા FAST નથી થતા,
દિલના પણ અમુક નિયમો
હોય છે !!
badhana
namathi dilana
dhabakar fast nathi thata,
dilana pan amuk niyamo
hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સંજોગોનો થાક ભલે લાગે, પણ
સંજોગોનો
થાક ભલે લાગે,
પણ મનથી જે હાર
નથી માનતો તેને
દુનિયાની કોઈ તાકાત
હરાવી નથી શકતી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sanjogono
thak bhale lage,
pan manthi je har
nathi manto tene
duniya ni koi takat
haravi nathi skati!!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
ચિંતા ના કર, હું તને
ચિંતા ના કર,
હું તને યાદ કરીને
ભૂલી જઈશ !!
chinta na kar,
hu tane yad karine
bhuli jaish !!
Breakup Shayari Gujarati
4 years ago
