ઘણીવાર આપણે એ લોકોની ચિંતા
ઘણીવાર આપણે
એ લોકોની ચિંતા કરીએ છીએ,
જે વ્યક્તિ કોઈ દિવસ આપણા
થવાના જ નથી !!
ghanivar apane
e lokoni chinta karie chie,
je vyakti koi divas apana
thavana j nathi !!
Sad Shayari Gujarati
4 years ago
આટલા દુઃખ સહ્યા પછી હવે
આટલા દુઃખ સહ્યા
પછી હવે મને સમજાય છે,
ખુબ લાગણી રાખનાર
હંમેશા પસ્તાય છે !!
atala dukh sahya
pachi have mane samajay chhe,
khub lagani rakhanar
hammesha pastay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આમ જુઓ તો વરસાદના પાણીનો
આમ જુઓ તો
વરસાદના પાણીનો
ક્યાં કોઈ રંગ હોય છે,
પણ આવ્યા પછી મોસમ
રંગીન કરી જાય છે !!
🌾🌾🌾🌾🌾🌾🌾🌾
am juo to
varasadana panino
ky koi rang hoy chhe,
pan avya pachi mosam
rangin kari jay chhe !!
🌾🌾🌾🌾🌾🌾🌾🌾
Life Quotes Gujarati
4 years ago
સલાહ તો રોજ આપો છો
સલાહ તો રોજ
આપો છો ખુશ રહેવાની,
ક્યારેક એકાદું કારણ
પણ આપોને !!
salaha to roj
apo chho khush rahevani,
kyarek ekadu karan
pan apone !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મજબૂરી હોય છે સાહેબ નહીતર,
મજબૂરી
હોય છે સાહેબ નહીતર,
રામ વનમાં કૃષ્ણ જેલમાં અને
ભાઈ કોલેજ થોડા જાય !!
😎😎😎😎😎😎😎
majaburi
hoy chhe saheb nahitar,
ram vanama kr̥shn jelama ane
bhai kolej thoda jay !!
😎😎😎😎😎😎😎
Gujarati Jokes
4 years ago
દુનિયા સામે હસતા રેહવું પણ
દુનિયા સામે હસતા
રેહવું પણ એક કળા છે,
બાકી અંદરથી તૂટેલા
લોકો પણ ઘણા છે !!
duniya same hasata
rehavu pan ek kala chhe,
baki andarathi tutela
loko pan ghana chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
અપશબ્દ બોલતા તો બધાને આવડે
અપશબ્દ બોલતા
તો બધાને આવડે સાહેબ,
પણ હું ચુપ હતો કેમકે
સવાલ મારા માં-બાપ
ના સંસ્કાર નો હતો !!
apashabd bolata
to badhane avade saheb,
pan hu chhup hato kemake
saval mara ma-bap
na sanskar no hato !!
Gujarati Suvichar
4 years ago
નીચું નમીને થોડું હસી ગઈ,
નીચું
નમીને થોડું હસી ગઈ,
એ નખરાળી મારા દિલમાં
વસી ગઈ !!
nichhu
namine thodu hasi gai,
e nakharali mara dilama
vasi gai !!
Romantic Shayari Gujarati
4 years ago
જેને મેળવી નથી શકતા, એને
જેને મેળવી નથી શકતા,
એને I Love You કહીને
બ્લોક કરી નાખો !!
😂😂😂😂😂😂
jene melavi nathi shakata,
ene i love you kahine
blok kari nakho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બ્લોક કરી નાખે તો પણ
બ્લોક કરી નાખે તો
પણ એટલું દુઃખ ના થાય,
જેટલું દુઃખ મેસેજ જોઇને
ઇગ્નોર કરે ત્યારે થાય !!
blok kari nakhe to
pan etalu dukh na thay,
jetalu dukh mesej joine
ignor kare tyare thay !!
Sad Shayari Gujarati
4 years ago
