Shala Rojmel
કોઈ મિત્રની ભૂલ થાય તો

કોઈ મિત્રની ભૂલ
થાય તો માફ કરી દેજો સાહેબ,
કેમ કે જીભ કચડાય તો કંઈ દાંત
તોડવા ના બેસાય !!
🙏🙏🙏શુભ રાત્રી🙏🙏🙏

koi mitrani bhul
thay to maf kari dejo saheb,
kem ke jibh kachaday to kai dant
todava na besay !!
🙏🙏🙏shubh ratri🙏🙏🙏

ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે વ્હાલા,

ગુમાવ્યાનો
હિસાબ કોણ રાખે વ્હાલા,
અહીં તો કોણ મળ્યા એનો
આનંદ છે દોસ્ત !!
🙏🙏🙏શુભ રાત્રી🙏🙏🙏

gumavyano
hisab kon rakhe vhala,
ahi to kon malya eno
anand chhe dost !!
🙏🙏🙏shubh ratri🙏🙏🙏

ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક,

ચુપ રહેવાની
આદત ક્યારેક ક્યારેક,
સામેવાળાને બોલવાની
વધારે તાકાત આપે છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

cup rahevani
adat kyarek kyarek,
samevalane bolavani
vadhare takat ape chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

બધા એવું જ સમજે છે,

બધા
એવું જ સમજે છે,
કે હું બહુ ખુશ છું !!

badha
evu j samaje chhe,
ke hu bahu khush chhu !!

Sad Shayari Gujarati

4 years ago

પહેલો પ્રેમ અને પહેલો ઘા,

પહેલો પ્રેમ
અને પહેલો ઘા,
હંમેશા યાદ રહી
જાય છે !!

pahelo prem
ane pahelo gha,
hammesha yad rahi
jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

જીવન એવું જીવો કે બીજીવાર

જીવન એવું જીવો કે
બીજીવાર જન્મ આપતા પહેલા,
ભગવાન પણ વિચારે કે આ
નોટને મોકલવી કે નહીં !!
😂😂😂😂😂

jivan evu jivo ke
bijivar janm apata pahela,
bhagavan pan vichare ke aa
notane mokalavi ke nahi !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

બધાના દિલોની બસ એક જ

બધાના
દિલોની બસ એક જ વાત,
બાળપણ જેવા દિવસો
ના થાય હો વાલા !!

badhana
diloni bas ek j vat,
balapan jev divaso
n thay ho vala !!

Sad Shayari Gujarati

4 years ago

તને યાદ ના કરું તો

તને યાદ ના કરું
તો ઉંઘ પણ નથી આવતી,
સમજાતું નથી રાત ઊંઘવા માટે
છે કે યાદ કરવા માટે !!

tane yad na karu
to ungh pan nathi avati,
samajatu nathi rat unghava mate
chhe ke yad karava mate !!

તારો મેસેજ આવે કે ના

તારો મેસેજ
આવે કે ના આવે,
પણ મેસેજની દરેક
ઘંટી પર તારી યાદ
જરૂર આવે છે !!

taro mesej
ave ke na ave,
pan mesejani darek
ghanti par tari yad
jarur ave chhe !!

પ્રેમ તો એક જુગારની રમત

પ્રેમ તો એક
જુગારની રમત છે સાહેબ,
જેની લાગણી સાચી હોય
એની હાર પાક્કી !!

prem to ek
jugarani ramat chhe saheb,
jeni lagani sachi hoy
eni har pakki !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.