હું કહી નથી શકતો અને
હું કહી નથી
શકતો અને એ મને
સમજી નથી શકતા,
એટલે અમારો પ્રેમ
અધુરો છે !!
hu kahi nathi
shakato ane e mane
samaji nathi shakata,
etale amaro prem
adhuro chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
વાંચીને તો આખું ગામ પાસ
વાંચીને તો
આખું ગામ પાસ થાય,
આપણે તો વગર વાંચ્યે પાસ
થવા વાળા છીએ !!
😂😂😂😂😂😂
vanchine to
akhu gam pas thay,
apane to vagar vancye pas
thava vala chie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ કરવો જરૂરી નથી, પ્રેમ
પ્રેમ કરવો જરૂરી નથી,
પ્રેમ કરતા રહેવું
જરૂરી છે !!
prem karavo jaruri nathi,
prem karata rahevu
jaruri chhe !!
Love Shayari Gujarati
4 years ago
નિ:શબ્દ છે હોઠ છતાં બોલે
નિ:શબ્દ છે હોઠ
છતાં બોલે છે આંખો,
દબાયેલી લાગણીઓને
જાણે ફૂટી છે પાંખો !!
ni:sabd chhe hoth
chata bole chhe ankho,
dabayeli laganione
jane phuti chhe pankho !!
Romantic Shayari Gujarati
4 years ago
બહુ જ સુંદર લાગશે આજે
બહુ જ સુંદર
લાગશે આજે મારી નખરાળી,
એક તો નટખટ અને ઉપરથી
ચણીયાચોળી !!
bahu j sundar
lagashe aje mari nakharali,
ek to natakhat ane uparathi
chaniyacholi !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે જિંદગી મસ્ત ચાલશે દોસ્ત,
હવે જિંદગી
મસ્ત ચાલશે દોસ્ત,
કેમ કે હવે હું પણ મતલબી
બની ગયો છું !!
have jindagi
mast chalashe dost,
kem ke have hu pan matalabi
bani gayo chhu !!
Sad Shayari Gujarati
4 years ago
પુરુષ કેટલો હોંશિયાર છે એ
પુરુષ કેટલો હોંશિયાર છે એ
એના જવાબ પરથી ખબર પડે છે,
અને સ્ત્રી કેટલી હોંશિયાર છે એ
એના સવાલ પરથી ખબર પડે છે !!
purush ketalo honshiyar chhe e
ena javab parathi khabar pade chhe,
ane stri ketali honshiyar chhe e
ena saval parathi khabar pade chhe !!
Life Quotes Gujarati
4 years ago
મેં તો પ્રેમ કર્યો છે
મેં તો પ્રેમ
કર્યો છે વહેવાર નહીં,
તું નહીં કરે તો પણ હું
તો પ્રેમ કરવાનો જ !!
me to prem
karyo chhe vahevar nahi,
tu nahi kare to pan hu
to prem karavano j !!
Romantic Shayari Gujarati
4 years ago
તારી યાદોનો OVERLOAD થાય છે,
તારી યાદોનો
OVERLOAD થાય છે,
જો ને દિલ પણ મારું હવે
HANG થાય છે !!
tari yadono
overload thay chhe,
jo ne dil pan maru have
hang thay chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
રસ્તો તો ખુબ જ સરળ
રસ્તો તો
ખુબ જ સરળ હતો,
પણ પ્રેમ નામનો ખાડો
વચ્ચે નડી ગયો !!
rasto to
khub j saral hato,
pan prem namano khado
vacche nadi gayo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
