

અપશબ્દ બોલતા તો બધાને આવડે
અપશબ્દ બોલતા
તો બધાને આવડે સાહેબ,
પણ હું ચુપ હતો કેમકે
સવાલ મારા માં-બાપ
ના સંસ્કાર નો હતો !!
apashabd bolata
to badhane avade saheb,
pan hu chhup hato kemake
saval mara ma-bap
na sanskar no hato !!
Gujarati Suvichar
2 years ago