Teen Patti Master Download
કોઈ એક નાની ભૂલ કરે

કોઈ એક
નાની ભૂલ કરે છે અને
આપણે એ યાદ રાખીને બહુ
મોટી ભૂલ કરીએ છીએ !!

koi ek
nani bhul kare chhe ane
apane e yad rakhine bahu
moti bhul karie chie !!

Life Quotes Gujarati

2 years ago

જયારે જયારે જોવું તારી ડીપી,

જયારે જયારે
જોવું તારી ડીપી,
મન થાય છે કે આપી
દઉં એક પપ્પી !!

jayare jayare
jovu tari dp,
man thay chhe ke aapi
dau ek pappi !!

સંબંધો ઝગડો કરવાથી નહીં સાહેબ,

સંબંધો ઝગડો
કરવાથી નહીં સાહેબ,
ઝગડો કર્યા પછી વાત ના
કરવાથી તૂટે છે !!

sambandho zagado
karavathi nahi saheb,
zagado kary pachi vat na
karavathi tute chhe !!

એક યોગ્ય સ્ત્રી, ગરીબને પણ

એક યોગ્ય સ્ત્રી,
ગરીબને પણ રાજા
બનાવી શકે છે !!

ek yogya stri,
garibane pan raja
banavi shake chhe !!

ભાગી જવાથી નહીં, સામનો કરવાથી

ભાગી જવાથી નહીં,
સામનો કરવાથી મુશ્કેલી
દુર થાય છે સાહેબ !!

bhagi javathi nahi,
samano karavathi mushkeli
dur thay chhe saheb !!

Gujarati Suvichar

2 years ago

જેમની પાસે સારા દોસ્ત હોય

જેમની પાસે
સારા દોસ્ત હોય છે,
એ ક્યારેય જમીન
દોસ્ત નથી થતા !!

jemani pase
sara dost hoy chhe,
e kyarey jamin
dost nathi thata !!

ક્યાંક કોઈક એક એવું પારકું

ક્યાંક કોઈક એક
એવું પારકું હોવું જોઈએ,
જે આપણું ના હોવા છતાં
આપણું હોવું જોઈએ !!

kyank koik ek
evu paraku hovu joie,
je apanu na hova chhata
apanu hovu joie !!

વાતો બધા સાથે કરો, જે

વાતો બધા સાથે કરો,
જે નસીબમાં હશે એની
સાથે લગ્ન થઇ જશે !!

vato badha sathe karo,
je nasibama hashe eni
sathe lagn thai jashe !!

Gujarati Jokes

2 years ago

અઢળક કહાનીઓ હોય છે એ

અઢળક કહાનીઓ
હોય છે એ માણસ પાસે,
જે ક્યારેય કોઈને કશું જ
કહેતો નથી !!

adhalak kahanio
hoy chhe e manas pase,
je kyarey koine kashun j
kaheto nathi !!

Gujarati Suvichar

2 years ago

મારે કોઈ એવું વ્યક્તિ જોઈએ,

મારે કોઈ
એવું વ્યક્તિ જોઈએ,
જે ફક્ત મારી સાથે જ
વાતો કરે !!

mare koi
evu vyakti joie,
je fakt mari sathe j
vato kare !!

search

About

Gujarati Shayari

We have 27365 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.