Teen Patti Master Download
બહુ સરળતાથી બધાના થઇ જાઓ

બહુ સરળતાથી
બધાના થઇ જાઓ છો,
કેટલા સસ્તા છો તમે !!

bahu saralatathi
badhana thai jao chho,
ketal sasta chho tame !!

એક ક્ષણનો ગુસ્સો, ક્યારેક તમને

એક ક્ષણનો ગુસ્સો,
ક્યારેક તમને તમારા
પરિવારથી આજીવન માટે
દુર કરી દે છે !!

ek kshanano gusso,
kyarek tamane tamara
parivarathi ajivan mate
dur kari de chhe !!

Gujarati Suvichar

2 years ago

આ ગુડ નાઈટ શું હોય,

આ ગુડ નાઈટ શું હોય,
મારે હજુ વાતો કરવી હતી !!

aa good night shun hoy,
mare haju vato karavi hati !!

તકલીફ એ છે કે એમના

તકલીફ એ છે
કે એમના થોડા સમયને
અમે પ્રેમ સમજી બેઠા !!

takalif e chhe
ke emana thoda samayane
ame prem samaji betha !!

લાગણી હોય એને જ ખોટું

લાગણી હોય
એને જ ખોટું લાગે,
બાકી મનમાં ઝેર લઈને
ફરનારાઓને ક્યાં કોઈ ફરક
પડે છે સાહેબ !!

lagani hoy
ene j khotu lage,
baki manama jher laine
faranaraone kya koi farak
pade chhe saheb !!

ઓયે સાંભળો, ક્યારેક મારી વાતનું

ઓયે સાંભળો,
ક્યારેક મારી વાતનું ખોટું
લાગી જાય તો સમજી જજો કે
વાંક તમારો છે કેમ કે હું તો
સાવ માસુમ છું ને !!

oye sambhalo,
kyarek mari vatanu khotu
lagi jay to samaji jajo ke
vank tamaro chhe kem ke hu to
sav masum chhu ne !!

Gujarati Jokes

2 years ago

જેનું મોઢું જોઇને ભેંસ પણ

જેનું મોઢું જોઇને ભેંસ
પણ ખૂંટો તોડીને ભાગી જાય,
એ છોકરી પણ એનું એકાઉન્ટ
પ્રાઈવેટ રાખતી હોય છે !!

jenu modhu joine bhens
pan khunto todine bhagi jay,
e chhokari pan enu account
private rakhati hoy chhe !!

Gujarati Jokes

2 years ago

અમુકવાર શું બોલવું એના કરતા

અમુકવાર શું બોલવું એના
કરતા શું ના બોલવું તેનું જ્ઞાન
સંબંધો સાચવી જાય છે !!

amukavar shun bolavu ena
karata shun na bolavu tenu gnan
sambandho sachavi jay chhe !!

મેં પણ એકવાર રોડ શો

મેં પણ એકવાર રોડ
શો કરેલો મારા લગ્ન વખતે,
ડીપોઝીટ ગુમાવી અને સજા થઇ
આજીવન કારાવાસની !!

me pan ekavar road
show karelo mara lagn vakhate,
deposit gumavi ane saja thai
ajivan karavasani !!

Gujarati Jokes

2 years ago

પરિસ્થિતિને દોષ દેવાનું બંધ કરો,

પરિસ્થિતિને
દોષ દેવાનું બંધ કરો,
અડધી સમસ્યા આપોઆપ
ખતમ થઇ જશે !!

paristhitine
dosh devanu bandh karo,
adadhi samasya apoap
khatam thai jashe !!

Gujarati Suvichar

2 years ago

search

About

Gujarati Shayari

We have 27365 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.