Teen Patti Master Download
અમુક લોકો મચ્છર જેવા હોય

અમુક લોકો
મચ્છર જેવા હોય છે,
દુનિયામાં ખાલી લોકોનું લોહી
પીવા જ આવ્યા હોય છે !!

amuk loko
machchhar jeva hoy chhe,
duniyama khali lokonu lohi
piva j avya hoy chhe !!

Gujarati Jokes

2 years ago

જિંદગીમાં એક દોસ્ત એવો પણ

જિંદગીમાં એક
દોસ્ત એવો પણ બનાવજો,
જે પોતાની સાથે તમને પણ
સફળતાના રસ્તે લઇ જાય !!

jindagima ek
dost evo pan banavajo,
je potani sathe tamane pan
safalatana raste lai jay !!

મનમાં વહેમ, મગજમાં જીદ અને

મનમાં વહેમ,
મગજમાં જીદ અને
વાતોમાં મુકાબલો આવી જાય,
ત્યારે સમજી જવું કે સંબંધની
હાર નિશ્ચિત છે !!

manama vahem,
magajama jid ane
vatoma mukabalo aavi jay,
tyare samaji javu ke sambandhani
har nischit chhe !!

ભગવદ ગીતામાં લખ્યું છે કે

ભગવદ ગીતામાં લખ્યું છે કે
તમારી પીડા માટે બીજાને દોષ ના આપો,
પોતાના મનને સમજાવો કારણ કે મનનું
પરિવર્તન જ તમારા દુખોનો અંત છે !!

bhagavad gitama lakhyu chhe ke
tamari pida mate bijane dosh na apo,
potana manane samajavo karan ke mananu
parivartan j tamara dukhono ant chhe !!

Gujarati Suvichar

2 years ago

મને લાગે છે કે મેં

મને લાગે છે કે મેં
ઇગ્નોર થવા માટે જ
જન્મ લીધો છે !!

mane lage chhe ke me
ignore thava mate j
janm lidho chhe !!

Gujarati Jokes

2 years ago

બહુ કોશિશ કરી કોઈને સમજાવવાની,

બહુ કોશિશ કરી
કોઈને સમજાવવાની,
પછી એવું થયું કે હું પોતે
જ સમજી ગયો !!

bahu koshish kari
koine samajavavani,
pachhi evu thayu ke hu pote
j samaji gayo !!

જિંદગીમાં એવો સમય ચાલી રહ્યો

જિંદગીમાં એવો
સમય ચાલી રહ્યો છે કે જો
પાકીટ ખોવાઈ જાય તો મારા
કરતા મળવાવાળાને
વધારે દુઃખ થાય !!

jindagima evo
samay chali rahyo chhe ke jo
pakit khovai jay to mara
karata malavavalane
vadhare dukh thay !!

Gujarati Jokes

2 years ago

દુનિયામાં કર્ણ પછી એક વકીલ

દુનિયામાં કર્ણ પછી એક
વકીલ જ એવો માણસ હોય છે
જે ખોટા હોવા છતાં તમારો
સાથ આપે છે !!

duniyama karn pachhi ek
vakil j evo manas hoy chhe
je khota hova chhata tamaro
sath aape chhe !!

Gujarati Jokes

2 years ago

પોતાનો હિસ્સો માંગીને જુઓ બધા

પોતાનો હિસ્સો માંગીને જુઓ
બધા સંબંધોનો રંગ દેખાઈ જશે,
પોતાનો હિસ્સો છોડીને જુઓ સાહેબ
કાંટા પણ ગુલાબ થઇ જશે !!

potano hisso mangine juo
badha sambandhono rang dekhai jashe,
potano hisso chhodine juo saheb
kanta pan gulab thai jashe !!

વધારે પૈસા હોય તો ઊંઘ

વધારે પૈસા હોય
તો ઊંઘ ના આવે અને
વધારે ઊંઘ આવે તો
પૈસા ના આવે !!

vadhare paisa hoy
to ungh na aave ane
vadhare ungh ave to
pais na aave !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Shayari

We have 27365 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.