
હસાવી હસાવીને જે નજીક આવે
હસાવી હસાવીને
જે નજીક આવે છે,
જો જો રોવડાવી રોવડાવીને
એ જ દુર થઇ જશે !!
hasavi hasavine
je najik ave chhe,
jo jo rovadavi rovadavine
e j dur thai jashe !!
Breakup Shayari Gujarati
2 years ago
આપણા કરતા આપણી આંગળીઓમાં પ્રેમ
આપણા કરતા આપણી
આંગળીઓમાં પ્રેમ વધુ છે,
જયારે પણ મળે છે એક બીજામાં
પરોવાઈ જાય છે !!
apana karata apani
angalioma prem vadhu chhe,
jayare pan male chhe ek bijama
parovai jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તને બસ મારી ટેવ પડી
તને બસ
મારી ટેવ પડી હતી,
અને હું નાદાન એને પ્રેમ
સમજી બેઠો !!
tane bas
mari tev padi hati,
ane hu nadan ene prem
samaji betho !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અડપલા કરી ગયું કોઈ મારા
અડપલા કરી ગયું
કોઈ મારા દિલ સાથે,
અને અમે કેસ કિસ્મત
પર ઠોકી બેઠા !!
adapala kari gayu
koi mara dil sathe,
ane ame kes kismat
par thoki betha !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કિંમત બંનેની ચૂકવવી પડે છે,
કિંમત
બંનેની ચૂકવવી પડે છે,
બોલવાની અને ચુપ
રહેવાની પણ !!
kimmat
banneni cukavavi pade chhe,
bolavani ane chhup
rahevani pan !!
Life Quotes Gujarati
2 years ago
જયારે સામે આવી અસલિયત એની,
જયારે સામે
આવી અસલિયત એની,
મને મારી પસંદ પર જ
રડવું આવ્યું !!
jayare same
avi asaliyat eni,
mane mari pasand par j
radavu aavyu !!
Bewafa Shayari Gujarati
2 years ago
આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર
આજકાલ ક્યાંય
ફરવા જવાની જરૂર નથી,
લોકો બેઠા બેઠા જ મગજ
ફેરવી નાખે છે !!
😂😂😂😂😂😂
ajakal kyany
farava javani jarur nathi,
loko betha betha j magaj
feravi nakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દસ્તક અને અવાજ તો કાન
દસ્તક અને અવાજ
તો કાન માટે છે,
જે અંતરાત્માને સંભળાય એને
ખામોશી કહેવાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
dastak ane avaj
to kan mate chhe,
je antaratmane sambhalay ene
khamoshi kahevay !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
લોકો બે કારણોથી જ બદલાય
લોકો બે કારણોથી જ
બદલાય છે, કાંતો એમને તમારામાંથી
Interest ઉડી જાય છે, ને કાંતો પછી
કોઈ તમારાથી વધુ Interesting
મળી જાય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
loko be karanothi j
badalay chhe, kanto emane tamaramanthi
interest udi jay chhe, ne kanto pachi
koi tamarathi vadhu interesting
mali jay chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
જેવી મીઠાશ તારી Lip Kiss
જેવી મીઠાશ
તારી Lip Kiss માં છે,
એવી મીઠાશ તો એકેય
મીઠાઈમાં નથી !!
jevi mithash
tari lip kiss ma chhe,
evi mithash to ekey
mithaima nathi !!
Romantic Shayari Gujarati
2 years ago