
કોઈને પણ પસંદ કરતા પહેલા,
કોઈને પણ
પસંદ કરતા પહેલા,
એને ગુમાવવાની ત્રેવડ
પણ રાખજો !!
koine pan
pasand karata pahela,
ene gumavavani trevad
pan rakhajo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેટલી ગંદી વાતો, એટલી જ
જેટલી ગંદી વાતો,
એટલી જ પાક્કી દોસ્તી !!
😂😂😂😂😂
jetali gandi vato,
etali j pakki dosti !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક હરામી દોસ્તો વગર, Life
અમુક
હરામી દોસ્તો વગર,
Life સાવ Boring
લાગે છે !!
amuk
harami dosto vagar,
life sav boring
lage chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
ઉધાર પણ ગજબની ચીજ છે,
ઉધાર પણ
ગજબની ચીજ છે,
પહેલા લેવા વાળો કરગરે છે
અને બાદમાં દેવા વાળો !!
😂😂😂😂😂😂
udhar pan
gajabani chij chhe,
pahela leva valo karagare chhe
ane badama deva valo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભલે હું દસ સાથે ફરીશ,
ભલે હું
દસ સાથે ફરીશ,
પણ ગાંડી પ્રેમ તો હું
તને જ કરીશ !!
bhale hu
das sathe farish,
pan gandi prem to hu
tane j karish !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ કાબિલ બનો સાહેબ, કામયાબી
બસ કાબિલ બનો સાહેબ,
કામયાબી જખ મારીને
પાછળ આવશે !!
bas kabil bano saheb,
kamayabi jakh marine
pachal avashe !!
Gujarati Suvichar
2 years ago
માણસ ઉતાવળે ભૂલ કરે છે,
માણસ
ઉતાવળે ભૂલ કરે છે,
અને નિરાંતે પસ્તાય છે !!
manas
utavale bhul kare chhe,
ane nirante pastay chhe !!
Gujarati Suvichar
2 years ago
જિંદગીની કસોટીના કોઈ ગુણાંક નથી
જિંદગીની કસોટીના
કોઈ ગુણાંક નથી હોતા,
કોઈ દિલથી યાદ કરે તો સમજી
લેજો પાસ થઇ ગયા !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jindagini kasotina
koi gunank nathi hota,
koi dilathi yad kare to samaji
lejo pas thai gay !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
દુનિયામાં રંગો તો ઘણા છે
દુનિયામાં રંગો
તો ઘણા છે સાહેબ,
પણ રંગોળી બનવા માટે
એક થવું પડે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
duniyama rango
to ghana chhe saheb,
pan rangoli banava mate
ek thavu pade !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જે ભવિષ્યનો ભય નથી રાખતો,
જે ભવિષ્યનો
ભય નથી રાખતો,
એ જ વર્તમાનનો આનંદ
માણી શકે છે !!
je bhavishyano
bhay nathi rakhato,
e j vartamanano anand
mani shake chhe !!
Gujarati Suvichar
2 years ago