Teen Patti Master Download
અમુક લોકો અપસેટ હોય ત્યારે

અમુક લોકો અપસેટ
હોય ત્યારે DP હટાવી લે છે,
એટલું પણ શું દુઃખી થવું કે પોતાનું
જ મોઢું જોવું ના ગમે !!
😝😝😝😝😝😝

amuk loko apaset
hoy tyare dp hatavi le chhe,
etalu pan shun dukhi thavu ke potanu
j modhu jovu na game !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

2 years ago

હર એક છોકરીની અંદર ચુડેલ

હર એક છોકરીની
અંદર ચુડેલ છુપાયેલી હોય છે,
જે ફક્ત એના આધારકાર્ડના
ફોટોમાં જ જોવા મળે છે !!
😂😂😂😂😂😂

har ek chhokarini
andar chhudel chhupayeli hoy chhe,
je fakt ena adharakardana
photoma j jova male chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

જે વ્યક્તિ પોતાની રીતે પ્રેમ

જે વ્યક્તિ
પોતાની રીતે પ્રેમ ઈચ્છે છે,
એના માટે એક દિવસ પ્રેમ
ગુમાવવાનો વારો આવે છે !!

je vyakti
potani rite prem icchhe chhe,
ena mate ek divas prem
gumavavano varo aave chhe !!

Love Shayari Gujarati

2 years ago

સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે

સવારનો ધુમ્મસ પણ
એ શીખવાડે છે કે બહુ
આગળનું જોવું નકામું છે
સાહેબ,
ધીમે ધીમે આગળ વધતા
રહો તો રસ્તા આપોઆપ
ખુલ્લા થઇ જશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

savarno dhummas pan
e shikhavade chhe k bahu
aagal nu jovu nakamu chhe
saheb
dhime dhime aagal vadhata
raho to rasto aapo aap
khullo thai jashe !!

એટલી હદ સુધી હું સિંગલ

એટલી હદ
સુધી હું સિંગલ છું,
કે સપનામાં કુંભના મેળામાં
પણ એકલો હોવ છું !!
😂😂😂😂😂😂

etali had
sudhi hu singal chhu,
ke sapanama kumbhana melama
pan ekalo hov chhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

એક તું છે જે આવતી

એક તું છે
જે આવતી નથી,
અને એક આ Dairy Milk છે
જે તારા વિના ભાવતી નથી !!

ek tu chhe
je avati nathi,
ane ek aa dairy milk chhe
je tar vin bhavati nathi !!

એક મિનિટમાં થાય એને પ્રેમ

એક મિનિટમાં થાય
એને પ્રેમ ના કહેવાય સાહેબ,
જેના વગર એક મિનીટ ના રહેવાય
એ જ સાચો પ્રેમ !!

ek minitama thay
ene prem na kahevay saheb,
jena vagar ek minit na rahevay
e j sacho prem !!

Love Shayari Gujarati

2 years ago

રણમાં તપ્યો છું પાણીની એક

રણમાં તપ્યો છું
પાણીની એક છલક આપી દે,
હું સાથ નથી માંગતો બસ
એક ઝલક આપી દે !!

ranama tapyo chhu
panini ek chalak api de,
hu sath nathi mangato bas
ek zalak api de !!

પેટ ખાલી હોય એને પુછજો

પેટ ખાલી હોય
એને પુછજો સાહેબ,
રોટલો જ એનો ભગવાન
હોય છે !!

pet khali hoy
ene puchajo saheb,
rotalo j eno bhagavan
hoy chhe !!

Life Quotes Gujarati

2 years ago

મને બસ પ્રેમ છે, કોઈ

મને બસ પ્રેમ છે,
કોઈ ઉમ્મીદ નથી
તારાથી !!

mane bas prem chhe,
koi ummid nathi
tarathi !!

Love Shayari Gujarati

2 years ago

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.