
કોઈને ખરાબ ચીતરવા નહીં, એમાં
કોઈને
ખરાબ ચીતરવા નહીં,
એમાં કલર તો આપણા
જ વપરાય છે !!
koine
kharab chitarava nahi,
em kalar to apana
j vaparay chhe !!
Life Quotes Gujarati
2 years ago
સાલું કોનાથી નારાજ છું એ
સાલું કોનાથી
નારાજ છું એ જ નથી સમજાતું મને,
તમારી સામે સમયની ફરિયાદ કરું છું
ને સમય સામે તમારી !!
salu konathi
naraj chhu e j nathi samajatu mane,
tamari same samayani fariyad karu chhu
ne samay same tamari !!
Narajagi Shayari Gujarati
2 years ago
મગજ બગડે એવા કામ કરવાવાળા
મગજ બગડે
એવા કામ કરવાવાળા કરતા,
કોલર બગડે એવા કામ કરવાવાળા
વધારે સુખી હોય છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
magaj bagade
eva kam karavavala karat,
kolar bagade eva kam karavavala
vadhare sukhi hoy chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
હવે કોઈ બીજાની સાથે ખરો
હવે કોઈ
બીજાની સાથે ખરો પણ,
હસવાનો અંદાજ એનો આજે
પણ એવો જ છે !!
have koi
bijani sathe kharo pan,
hasavano andaj eno aje
pan evo j chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
મજાક મજાક કરીને સામે વાળાને,
મજાક મજાક
કરીને સામે વાળાને,
એની ઔકાત બતાવવી એ
પણ એક ટેલેન્ટ છે !!
😂😂😂😂😂😂
majak majak
karine same valane,
eni aukat batavavi e
pan ek telent chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અલાદીનનું ચિરાગ અને છોકરીઓનું Make
અલાદીનનું ચિરાગ
અને છોકરીઓનું Make Up,
આ બંનેને ઘસવાથી જીન
જ નીકળે છે !!
😛😛😛😛😛😛😛😛
aladinanu chirag
ane chhokarionu make up,
aa bannene ghasavathi jin
j nikale chhe !!
😛😛😛😛😛😛😛😛
Gujarati Jokes
2 years ago
મને પણ ખુબ ઈચ્છા હતી,
મને પણ ખુબ ઈચ્છા હતી,
મહોબ્બતના દરિયામાં તરવાની,
એક વ્યક્તિએ એવો ડુબાડયો કે
કિનારો જ નાં મળ્યો !!
mane pan khub iccha hati,
mahobbatana dariyama taravani,
ek vyaktie evo dubadayo ke
kinaro j na malyo !!
Sad Shayari Gujarati
2 years ago
તું પણ અરીસા જેવી બેવફા
તું પણ અરીસા
જેવી બેવફા નીકળી,
જે સામે આવ્યું એનીજ
થઈ ગઈ !!
tu pan arisa
jevi bevafa nikali,
je same avyu enij
thai gai !!
Bewafa Shayari Gujarati
2 years ago
એ દરરોજ સવારે મંદિરમાં ડંકો
એ દરરોજ સવારે
મંદિરમાં ડંકો વગાડે છે સાહેબ,
આંખો પોતાની બંધ છે ને
ભગવાન ને જગાડે છે !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻
e dararoj savare
mandirama danko vagade chhe saheb,
ankho potani bandh chhe ne
bhagavan ne jagade chhe !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻
Good Morning Quotes Gujarati
2 years ago
આ પ્રેમ બહું જ પજવે
આ પ્રેમ
બહું જ પજવે છે,
જોને છાનોમાનો કરું છું,
તોય ગામ આખું ગજવે છે !!
😘😘😘😘😘😘😘
aa prem
bahu j pajave chhe,
jone chanomano karu chhu,
toy gam akhu gajave chhe !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
2 years ago