Teen Patti Master Download
વાહ હવે એ પણ મને

વાહ હવે એ પણ
મને ઇગ્નોર કરવા લાગ્યા,
જેના માટે હું બધાને ઇગ્નોર
કરતો હતો !!

vah have e pan
mane ignor karava lagy,
jena mate hu badhane ignor
karato hato !!

Sad Shayari Gujarati

2 years ago

એકલતા જ દુર કરે છે

એકલતા જ દુર કરે છે
તું મારી સાથે વાત કરીને,
બાકી તારા મનમાં તો
કોઈ બીજું જ છે !!

ekalata j dur kare chhe
tu mari sathe vat karine,
baki tar manama to
koi biju j chhe !!

હવે જરાય અફસોસ નથી તારા

હવે જરાય
અફસોસ નથી તારા જવાનો,
કેમ કે હરામી લોકો અંતે જાત
બતાવી જ જાય છે !!

have jaray
afasos nathi tara javano,
kem ke harami loko ante jat
batavi j jay chhe !!

સાચો પ્રેમ એ જ છે

સાચો પ્રેમ એ જ છે જેમાં
ગુસ્સે થવાનો હક્ક બંનેને હોય,
પણ અલગ થવાનો હક્ક
કોઈને નહીં !!

sacho prem e j chhe jema
gusse thavano hakk bannene hoy,
pan alag thavano hakk
koine nahi !!

Love Shayari Gujarati

2 years ago

હવે બસ એક જ ઈચ્છા

હવે બસ એક જ
ઈચ્છા છે આ દિલની,
જેમ હું તને ચાહું છું એમ તું
પણ મને ચાહે !!

have bas ek j
icch chhe aa dilani,
jem hu tane chahu chhu em tu
pan mane chahe !!

ધ્યાન રાખજે ક્યાંક મરી ના

ધ્યાન રાખજે
ક્યાંક મરી ના જાવ હું,
બહુ જ ઝેરીલી છે આ
ખામોશી તારી !!

dhyan rakhaje
kyank mari na jav hu,
bahu j jherili chhe aa
khamoshi tari !!

જે છોકરીની ગેલેરીમાં સેલ્ફીથી વધારે

જે છોકરીની ગેલેરીમાં
સેલ્ફીથી વધારે સ્ક્રીનશોટ હોય,
એની સાથે ખોટી બબાલ
ના કરાય !!
😂😂😂😂😂😂

je chhokarini gelerima
selphithi vadhare skrinashot hoy,
eni sathe khoti babal
na karay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

એણે મને કહ્યું કે મને

એણે મને કહ્યું કે
મને બીજી મળી ગઈ છે,
પણ એ ગાંડાને ખબર નથી એ
#ID પણ મારું જ છે !!
😂😂😂😂😂😂

ene mane kahyu ke
mane biji mali gai chhe,
pan e gandane khabar nathi e
#id pan maru j chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ઝખમ ઘણા છે એટલે સીવતો

ઝખમ ઘણા છે
એટલે સીવતો નથી,
ચાલે છે મારી જિંદગી પણ
હું જીવતો નથી !!

zakham ghana chhe
etale sivato nathi,
chale chhe mari jindagi pan
hu jivato nathi !!

Sad Shayari Gujarati

2 years ago

ઝખમ ના પૂછો જિંદગીના ઘણા

ઝખમ ના પૂછો
જિંદગીના ઘણા બધા લાગ્યા છે,
પણ કરી દફન એને અમે ઘણા
તહેવારો મનાવ્યા છે !!

zakham na puchho
jindagina ghana badha lagya chhe,
pan kari dafan ene ame ghana
tahevaro manavya chhe !!

Sad Shayari Gujarati

2 years ago

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.