
જો લખાશે કોઈ ચોપડી મારા
જો લખાશે કોઈ
ચોપડી મારા જીવન પર,
તો એ અડધી ચોપડી તમારા
જેવા દોસ્તો વિશે હશે !!
jo lakhashe koi
chopadi mara jivan par,
to e adadhi chopadi tamara
jeva dosto vishe hashe !!
Dosti Shayari Gujarati
2 years ago
કંઇક તો તારી મારી વચ્ચે
કંઇક તો તારી
મારી વચ્ચે હોવું જોઈએ,
પછી એ તારી નફરત હોય
તો પણ ચાલશે !!
kaik to tari
mari vacche hovu joie,
pachi e tari nafarat hoy
to pan chalashe !!
Romantic Shayari Gujarati
2 years ago
દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય
દરેકને પોતાના
જ્ઞાનનું અભિમાન હોય છે,
અફસોસ કોઈને પોતાના અભિમાનનું
જ્ઞાન નથી હોતું !!
darekane potana
gnananu abhiman hoy chhe,
afasos koine potana abhimananu
gnan nathi hotu !!
Gujarati Suvichar
2 years ago
જ્ઞાન કરતા સમજદારી, જીવનમાં વધારે
જ્ઞાન કરતા સમજદારી,
જીવનમાં વધારે
ઉપયોગી બને છે !!
jnan karata samajadari,
jivanama vadhare
upayogi bane chhe !!
Gujarati Suvichar
2 years ago
માનું છું કે તમે મોબાઈલ
માનું છું કે તમે મોબાઈલ
ટાઈમપાસ કરવા પણ વાપરતા હશો,
પણ મોબાઈલ વાપરીને બનાવેલા
સંબંધો સાથે ટાઈમપાસ
ના કરતા !!
manu chhu ke tame mobail
taimapas karava pan vaparata hasho,
pan mobail vaparine banavela
sambandho sathe taimapas
na karata !!
Sambandh Status Gujarati
2 years ago
તું મારી જીદ નથી જે
તું મારી જીદ નથી
જે પૂરી થવી જરૂરી છે,
તું મારો ભરોસો છે જે જીવવા
માટે કાફી છે !!
tu mari jid nathi
je puri thavi jaruri chhe,
tu maro bharoso chhe je jivava
mate kaphi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવાથી દુઃખ નથી મળતું,
પ્રેમ કરવાથી
દુઃખ નથી મળતું,
પણ ખોટા વ્યક્તિ સાથે પ્રેમ
કરવાથી દુઃખ મળે છે !!
prem karavathi
dukh nathi malatu,
pan khota vyakti sathe prem
karavathi dukh male chhe !!
Love Shayari Gujarati
2 years ago
જો કોઈ તમારું દિલ તોડે
જો કોઈ તમારું
દિલ તોડે તો ધીરજ રાખજો,
સમય એનો પણ ક્યાં
સગો હતો !!
jo koi tamaru
dil tode to dhiraj rakhajo,
samay eno pan ky
sago hato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નથી જોઈતો મારે એવો કોઈ
નથી જોઈતો
મારે એવો કોઈ પ્રેમ,
જેમાં મારી સાથે રહેવાથી તને
થોડું પણ દર્દ થાય !!
nathi joito
mare evo koi prem,
jema mari sathe rahevathi tane
thodu pan dard thay !!
Romantic Shayari Gujarati
2 years ago
મને ભૂલીને એ વ્યસ્ત છે
મને ભૂલીને
એ વ્યસ્ત છે એની દુનિયામાં,
જે આજે પણ મારી
દુનિયા છે !!
mane bhuline
e vyast chhe eni duniyama,
je aje pan mari
duniya chhe !!
Breakup Shayari Gujarati
2 years ago